રણવીર સિંહ નાના પડદે કરશે ડેબ્યૂ, હોસ્ટ કરશે નવો ગેમ શો

By

Published : Jul 3, 2021, 9:27 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): રણવીર સિંહ (Ranveer Singh) ટૂંક સમયમાં એક TV ગેમ શો હોસ્ટ કરતો જોવા મળશે. આ ગેમ શો દ્વારા તે નાના પડદે પહેલી વાર દેખાશે. આ વિશેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે (Taran Aadarsh)પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર રણવીર સિંહનો ફોટો શેર કરીને આપી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.