ઓપ્રાહ વિન્ફ્રેએ આપેલા ઈન્ટરવ્યુમાં ઇલિયટ પેજે કહ્યું- ટ્રાન્ઝેક્શન સર્જરી 'જીવનરક્ષક' છે

By

Published : May 2, 2021, 5:18 PM IST

thumbnail

ન્યૂયોર્કઃ અભિનેતા અને એડવોકેટ ઇલિયટ પેજે એક ઈન્ટરવ્યુ આપ્યું છે. જેમાં તેમણે પોતે ટ્રાન્સજેન્ડર હોવાનું જાહેર કર્યા બાદ પોતાના શરીરમાં આરામદાયક હોવાનું જણાવ્યું છે.. ઓસ્કર-નામાંકિત અભિનેતા, એક ઇન્ટરવ્યુ માટે વિનફ્રે સાથે બેઠા હતા. જેમાં તેમણે પ્રથમ વખત ટેલિવિઝન પર પોતે ટ્રાન્સજેન્ડર હોવાનું સ્વિકાર્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.