જાણો શું કહેવું છે અભિનેત્રીઓ ગ્લેન ક્લોઝ અને મિલા કુનીસનું તેમની આવનારી ફિલ્મ 'ફોર મોર ડેઝ' અંગે...

By

Published : May 2, 2021, 7:56 PM IST

thumbnail

અમેરિકા: હોલિવૂડના અભિનેતાઓ ગ્લેન ક્લોઝ અને મિલા કુનિસે કહે છે કે, તેમને આશા છે કે તેમની નવી ડ્રામા ફિલ્મ "ફોર મોર ડેઝ" ડ્રગ્સના વ્યસનીઓની સમસ્યાની તીવ્રતા પર પ્રકાશ પાડશે અને વ્યસની અને તેમના પરિવારો માટે સહાનુભૂતિ પેદા કરશે. આ ફિલ્મ માતા અને પુત્રી વચ્ચેના તણાવપૂર્ણ અને જટિલ સંબંધો વિશે છે. ફિલ્મમાં પુત્રી દસ વર્ષથી હેરોઇન અને અન્ય ડ્રગ્સની વ્યસની છે અને તેને છોડવા માંગે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.