LIVE : 66 સેકન્ડમાં મોતનો ખેલ, યુવક વોટરફોલ પાસે માણી રહ્યો હતો મજા

By

Published : Aug 4, 2022, 2:52 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

ડીંડીગુલ(તમિલનાડુ): ભારે વરસાદને કારણે પુલવેલી (Viral Video) ધોધમાં વધુ પાણી આવી રહ્યું છે. ત્યારે બુધવારે એક યુવક તેના મિત્ર સાથે પુલ્લાવેલી ધોધ ગયો હતો. જોખમથી અજાણ, તે ધોધની બાજુમાં ઉભા (young man fell into the water falls) રહીને તે વિડિયો લેવા પોઝ આપે છે. પણ અચાનક તેનો પગ સ્લીપ થાય છે અને તે સો ફૂટ ઊંચા ધોધ પરથી નીચે પડે (young man fell while giving pose) છે. તરત જ તેના મિત્રએ બૂમો પાડી અને ત્યાંના પ્રવાસીઓએ તાત્કાલિક પોલીસ અને ફાયર (water falls) વિભાગને જાણ કરી હતી. આ યુવકનો તેના મિત્ર દ્વારા લેવાયેલ ધોધ પરથી પડી જવાનો ચોંકાવનારો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ તેનો કોઈ પત્તો લાગેલો નથી. થંડીગુડી પોલીસ વિભાગે કેસ નોંધીને ઘટનાની તપાસ હાથ ધરી છે.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.