ટીમ રિવોલ્યુશન દ્વારા નવતર પ્રયોગ, નિઃશુલ્ક આપશે આ સામાન

By

Published : Jun 21, 2022, 8:35 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

વડોદરા ટીમ રિવોલ્યુશનના (Team Revolution)સ્વેજલ વ્યાસ ફરી મેદાનમાં આવ્યા છે. ગરીબોને ઓપરેશનનો સામાન ફ્રીમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. મધ્યમ વર્ગને નજીવા દરે મેડિકલ દવાઓ અપાશે (Operation the same for free)સાથે દર્દીના સગાએ હોસ્પિટલનું બિલ આપવાનું રહેશે. તેમને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ખરાઈ કરી મદદ પુરી પડાશે. ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા લારીમાં મેડિકલ સાધનો લઈને ગાંધીનગર ગૃહ ખાતે દેખાવ કર્યો હતો અને જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે તે માટે ઓપરેશનનો મેડિકલ સામાન નિઃશુલ્ક આપી મેડિકલ માફિયાઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરશે તેવી વાત કરી હતી.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.