જામકંડોરણામાં કરોડોના ખર્ચે બનેલો રિવરફ્રન્ટ ખંઢેર હાલતમાં

By

Published : Aug 4, 2022, 4:12 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

રાજકોટ: જામકંડોરણામાં આવેલ રિવરફ્રન્ટ ખંઢેર હાલતમાં(Bad condition of riverfront )જોવા મળ્યું છે. જેમાં જામકંડોરણાની આમ જનતાને ફરવા માટે અને બેસવા લાયક રિવરફ્રન્ટની હાલત ઉજ્જડ બગીચા સમાન થઈ હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા કરોડાના ખર્ચે તૈયાર થયેલ રિવરફ્રન્ટની હાલત દયનીય જોવા(riverfront in Jamkandorana )મળેલ છે. જેમાં જસાપરાની ઉતાવળી નદી વચ્ચે બનેલો આ રિવરફ્રન્ટ હાલ વરસાદી પાણીના વહેણમા વહી ગયો હોય તેવી હાલતમા છે. આ બાબતે હવે જોવાનુ એ રહ્યું કે આ રિવરફ્રન્ટનુ સમારકામ કેટલુ ઝડપી અને અસરકારક કામ થાશે અને લોકોને સુવિધાઓ અને ઉપયોગમાં લેવા માટેની આ જગ્યા કેટલી સારી રીતે ફરી ઉભી કરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.