Rain in Surendranagar : સુરેન્દ્રનગરમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી, વરસાદનો માહોલ જૂઓ

By

Published : Jul 9, 2022, 7:19 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર વઢવાણ શહેર તેમજ લખતર, લીમડી, સાયલા, ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ (Rain in Surendranagar ) શરૂ થયો છે. જિલ્લામાં લાંબા સમય બાદ દિવસ દરમિયાન બફારા અને ગરમી બાદ વહેલી સવારથી સમગ્ર જિલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં (Monsoon Gujarat 2022 )વરસાદ શરૂ થયો છે.સુરેન્દ્રનગરમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક થવા પામી છે, જ્યારે લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે. વહેલી સવારથી જ વરસાદથી જગતના તાતમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ પણ વાવણી (Farmers Start Sowing ) શરૂ કરી દીધી છે. આગામી સમયમાં ખેડૂતો સારા વરસાદની આશા સેવી રહ્યા છે.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.