જૂનાગઢના માંગરોળને વરસાદે ધમરોળ્યું, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી

By

Published : Jun 23, 2022, 8:32 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી (Rain In Gujarat)છે. છેલ્લા બે દિવસથી માંગરોળ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે સવારથીજ માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ (Heavy rains in Junagadh Mangrol)પડ્યો હતો. આજે સવારથીજ માંગરોળ પંથકમાં ગાજવીજ (Monsoon Gujarat 2022 )અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી (Monsoon 2022 )જોવા મળી હતી. પ્રથમ વાવણીલાયક વરસાદ થયા બાદ ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યાર બાદ વરસાદ ખેચાતા ખેડૂતોમાં ચિંતા હતી પરંતુ ફરીવાર આજે માંગરોળ પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.