આ સરકાર ઘમંડી અને અભિમાની કોઈનું સંભાળતી નથી: પાલીતાણામાં સમસ્યાને લઇ સ્થાનિકોમાં રોષ

By

Published : Nov 22, 2022, 3:49 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

ભવનગર: પાલીતાણા બેઠક ઉપર ત્રી પાંખીયા જંગમાં (Gujarat Assebly Election 2022) ETV BHARAT એ પાલીતાણાની જનતાની સ્થિતિ જાણવાની કોશિશ કરી છે. પાલીતાણા (Bhavnagar Assembly Seat ) જૈનતીર્થનગરી છે, ત્યારે વિકાસ શુ અને સ્થાનિક તેમજ ગ્રામ્ય કક્ષાની સમસ્યા શુ છે? તે જાણવાની કોશિશ કરી હતી. આ બેઠક પર 2017માં ભાજપના હાથમાં હતી. તેના પહેલા 2012માં કોંગ્રેસના હાથમાં હતી ત્યારે પરિવર્તન બાદ ખેડૂતો અને તાલુકાની સમસ્યા સ્થાનિકોએ વર્ણવી હતી. જેમાં ખેડુતોના પ્રશ્નો અંગે આ સરકાર ગમંડી અને અભિમાની કોઈનું સંભાળતી નથી તેવું લોકોના મોઢે સાંભળવા મળ્યુ હતું. (Palitana Samasya Primary Issue)

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.