સરસ્વતી નદીમાં પુર આવતા સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થ માધવરજી પ્રભુનું મંદિર પાણીમાં જળમગ્ન

By

Published : Jul 7, 2022, 2:22 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

ગીર સોમનાથ: જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ (Heavy rains in Gir Somnath)વરસી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પ્રસિદ્ધ યાત્રા પ્રાંચી તીર્થનું સુવિખ્યાત માધવરાયજી મંદિર પાણીમાં (famous Madhavraiji temple of Prachi Tirth)ગરકાવ થયું છે. સરસ્વતી નદીમાં નવાનીર (Monsoon Gujarat 2022)આવતા સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થનું માધવરજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયું(Gujarat Rain Update ) છે. પ્રાંચી પાસે આવેલ સરસ્વતી નદીમાં મોસમનું પહેલું પુર આવ્યં છે. સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં વહેતી સરસ્વતી નદીમાં નવા નીરની આવક થઈ છે. યાત્રાધામ પ્રાચી તીર્થ સરસ્વતી નદી જેમાં સિઝનનું પ્રથમ પુર આવતા પૂજારી ઋષિ બાપુ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જ્યારે હાલ પણ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ યથાવત છે.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.