Doctor Protest: સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબ શિક્ષકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો

author img

By

Published : Nov 29, 2021, 4:59 PM IST

Doctor Protest: સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબ શિક્ષકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો

સુરત સિવિલ હોસ્પિટલના(Surat Civil Hospital) તબીબ શિક્ષકો દ્વારા આજ રોજ સિવિલ હોસ્પિટલના( Physician teachers protest against the government )ટ્રોમા સેન્ટર ઉપર કાળી પટ્ટી બંધી રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. તબીબી શિક્ષકો પોતાની માગ સહિત સાતમાં પગાર પંચ(Seventh pay commission issue) ને મુદ્દે JMTA, JEDA, JIMERS ડૉક્ટર એસોસિએશન ફરી સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે.

  • સુરતમાં તબીબ શિક્ષકો દ્વારા આજે કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ
  • પડતર માંગણીઓ ન સ્વીકારાય તો અચોક્કસ મુદતનું આંદોલન
  • સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદશન

સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલના(Surat Civil Hospital) તબીબ શિક્ષકો દ્વારા આજ રોજ સિવિલ હોસ્પિટલના( Civil Hospital)ટ્રોમા સેન્ટર ઉપર કાળી પટ્ટી બંધી રાજ્ય સરકારનો વિરોધ(Opposition to the state government) કર્યો હતો. તબીબી શિક્ષકો પોતાની માગ સહિત સાતમાં પગાર પંચને મુદ્દે(Seventh pay commission issue) JMTA, JEDA, JIMERS ડૉક્ટર એસોસિએશન(Doctors Association) ફરી સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે. આજે કાળી પટ્ટી બાંધી વિરોધ કરી રહેલા ડૉક્ટરોએ (Protesting doctors wearing black bandages)જણાવ્યું હતું કે 20 વર્ષ જુના મુદ્દાઓ અને માંગણીઓ પણ હજી સ્વીકારાઈ નથી, બે ઠરાવ થઈ ગયા, વચનો મળતા રહ્યા, પણ ડોક્ટરોની હડતાળ (Doctor Protest)પુરી થયા બાદ એક પણ લાભ આપવામાં આવ્યો નથી.

આરોગ્ય વિભાગ સામે વિરોધ પ્રદર્શન

આજથી ગુજરાતના લગભગ 10 હજારથી વધારે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (Medical college and hospital)સાથે જોડાયેલા પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, ટ્યુટર, મેડિકલ ઓફિસર, સહિતના તમામ ડૉક્ટરો સરકાર સામે નારાજ (Doctor Protest)થઈ કાળી પટ્ટી બાંધી વિરોધમાં જોડાયા છે. આગામી દિવસોમાં તમામ ડૉક્ટરો વિવિધ કાર્યક્રમો આપી આરોગ્ય વિભાગ સામે વિરોધ પ્રદર્શન કરશે અને ત્યારબાદ પણ જૂની પડતર માંગણીઓ ન સ્વીકારાય તો અચોક્કસ મુદતનું આંદોલન કરી ડૉક્ટરો શક્તિ પ્રદર્શન બતાવવા મજબુર બનશે.

: સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબ શિક્ષકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ

નવી રાજ્ય સરકારે તમામ લાભો પાછો ખેંચી લીધા

6 મહિના પહેલા પૂર્વ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના દરમિયાનગીરીથી વિજય રૂપાણી (Vijay Rupani)તથા નીતીનભાઈ પટેલના સરકાર દ્વારા જે લેખિતમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. એ માગોને અમલ કરવાનો હતો પરંતુ તેનો અમલ થયો નથી. ત્યારબાદ છ મહિના પછી અમારા જે લાભો હતા તે આ નવી સરકાર દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તો આવો ઝેરીલો ઠરાવ કરવામાં આવ્યો છે. જેને કારણે અમારે જે પગારમાં વધારો થયો હતો તથા અન્ય માંગણી હતી એમાં તો કોઈ આગળ વધ્યો નથી. પરંતુ અમારી રિકવરી પણ કાઢવાની વાત ચાલી રહી છે. આવા સંજોગોની અંદર ખૂબ અસંતોષકારક છે.

અમે અમારા આંદોલનને વધારે ઉગ્ર બનાવીશું

કેન્દ્ર સરકારના તરફથી એટલેકે જે 2017 થી લાભો મળેલા છે.એ લાભોથી અમે આજ દિન સુધી વંચિત છીએ અને અમને મળવા ખુબ જ જરૂરી છે એના બદલે આવા ખોટા જેહરીલા નિયમો કાઢી અમને હેરાન કરવામાં આવી રહ્યા છે.એનાથી અમે ખુબજ પરેશાન છીએ જો લખેલી વાત કોઈ મૂલ્ય નઈ હોય જે ઠરાવ કરવામાં આવેલ હોય આવેલ હોય અધિકારી, મિનિસ્ટરો દ્વારા સાહી કરવામાં આવી હોય એ લોકો અનુ પણ અનાદર કરતા કરી ફરી જતા હોય તો અમારા માટે કોના ઉપર વિશ્વાસ મુકવો એ અમારી માટે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે.અમે આગળ સેંટર કમીટી દ્વારા જે સૂચનો થશે એ અનુસાર અમે જુદા જુદા પદર્શન રેલીઓ કરીશું. જેમકે સાઇકલ રેલી, બ્લડ ડોનેશન કેમ્પ, ભજન અને આ રીતે અમે અમારા આંદોલનને વધારે ઉગ્ર બનાવીશું.છેલ્લે જો જરૂર પડશે તો અમે સ્ટ્રાઇકનું પણ એલન આપી શકીયે છીએ.

આ પણ વાંચોઃ Backlog in Gujarat's Consumer Court: રાજ્યની ગ્રાહક કોર્ટમાં 1990થી 2021 સુધી કુલ 34178 કેસ પેન્ડિંગ

આ પણ વાંચોઃ Gmers Doctor Protest: વડોદરા GMERS ડોકટર એસો.દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.