ચૂંટણી પહેલા આ બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ

author img

By

Published : Sep 19, 2022, 1:29 PM IST

ચૂંટણી પહેલા આ બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ.

જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.કે. વેકરીયા જેતપુર શહેરમાં કોંગ્રેસનો પ્રાણ ફૂંકનાર હોવાની પણ વિગતો સામે આવી છે,(Jetpur City Congress President resigns from his post) ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ જેતપુર શહેર કોંગ્રેસના પ્રમુખનું રાજીનામુ સામે આવતા કોંગ્રેસમાં ભંગાણ થયું છે.(breakdown in the Congress)

જેતપુર- વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચુંટણી પહેલા રાજકોટના જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાના પ્રમુખ પદેથી રાજીનામું(Jetpur City Congress President resigns from his post) આપતા કોંગ્રેસમાં ભંગાણ થયું છે, ત્યારે રાજીનામાને લઈને રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે.(breakdown in the Congress)

કોંગ્રેસમાં ભંગાણ થયું-વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. રાજકોટ જિલ્લાના જેતપુર-જામકંડાના વિધાનસભાના જેતપુરના શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.કે. વેકરીયાએ પોતાના પદેથી રાજીનામું આપતા સમગ્ર પંથકની અંદર રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. રાજીનામું આપનાર શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.કે. વેકરીયાએ પોતાના રાજીનામાની અંદર જણાવ્યું હતું કે અંગત કારણોસર તેઓ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યા છે, ત્યારે રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજીનામું દેવાને લઈને રાજકીય ચર્ચાએ પણ પકડ્યો હોવાનું સામે આવ્યું છે.

રાજકીય ચર્ચા એ પણ જોર પકડ્યું- જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.કે. વેકરીયા જેતપુર શહેરમાં કોંગ્રેસનો પ્રાણ ફૂંકનાર હોવાની પણ વિગતો સામે આવી છે, ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ જેતપુર શહેર કોંગ્રેસના પ્રમુખનું રાજીનામુ સામે આવતા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. સાથે જ રાજકીય ચર્ચા એ પણ જોર પકડ્યું છે. જો કે હાલ રાજીનામું આપનાર ડી.કે. વેકરીયા આવનારા દિવસોની અંદર શું નિર્ણય લેશે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.