શહેરા ખાતે અકસ્માતમાં પોલીસમાં ફરજ બજાવતા યુવાનનું મોત

author img

By

Published : Dec 27, 2022, 4:54 PM IST

Policeman of a A Division died in road accident

હાલોલ-શામળાજી હાઈવે માર્ગ ઉપર બાઈક અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં (Policeman On Duty died in accident) ગોધરા એ-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું મોત થયું (Policeman of a A Division died in road accident) હતુ. અકસ્માત અંગે પોલીસકર્મીના પિતા દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધી તપાસના (Police started investigation) ચક્રો ગતિમાન કર્યા છે.

અકસ્માતમાં પોલીસમાં ફરજ બજાવતા યુવાનનું મોત

પંચમહાલ: પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા પશુ દવાખાના પાસેથી પસાર થતા હાઈવે માર્ગ ઉપર બાઈક અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં ગોધરા શહેર એ ડીવીઝન (Policeman of a A Division died in road accident) ખાતે ફરજ બજાવતા યુવાન પોલીસકર્મીનું મોત થયુ (Policeman On Duty died in accident) હતુ. જેના પગલે પરિવારજનો અને પોલીસબેડામાં પણ શોક છવાઈ ગયો હતો. આ મામલે શહેરા પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામા આવી (Police started investigation) છે.

આ પણ વાંચો સાયબરની મોટી સિદ્ધિ, લોન ફ્રોડ કરતી 5 હજાર વેબ એપ્લિકેશનને કરાવી બંધ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના લાભી ગામે રહેતા અને ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેષભાઈ ભેમાભાઈ પગી પોતાની બાઈક પર પસાર થતા હતા. તે સમયે એક પુરજોશમાં હંકારી આવતા ટ્રેકટરના ચાલકે અક્સ્માત કર્યો (road accident between bike and tractor) હતો. અકસ્માતના પગલે પોલીસ કર્મી રોડ પર પટકાયા હતા અને પગ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. આ મામલે તેમને સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પહોચાડવામા આવ્યા હતા પણ ગંભીર ઈજાઓને લીધે તેનુ અવસાન થઈ ગયુ (Policeman of a A Division died in road accident) હતુ. અકસ્માતની જાણ થતા તેમના પિતા સહિત પરિવારના તેમજ ગામના અગ્રણીઓ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા. પોતાનો યુવાન પુત્ર ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ (Policeman of a A Division died in road accident) હતી.

આ પણ વાંચો 1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર સાથે ડ્રગ્સ ઝડપાયું: DGP

પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન: આ બનાવની જાણ થતાં ગોધરાથી ડીવાયએસીપી રાઠોડ (godhra dysp rathod) સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ શહેરા રેફરલ હોસ્પિટલ (referal hospital of godhra) ખાતે પહોચી ગયા હતા અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે પોલીસકર્મીના પિતા દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા (Police started investigation) છે. ઉલ્લેખનીય છે કે શહેરા ખાતે આવેલા પશુ દવાખાના પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ ઉપર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થવા પામ્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.