ગોધરા નજીક મદયપ્રદેશના યાત્રિકોની બસ ને થયો અકસ્માત

author img

By

Published : Dec 26, 2022, 1:58 PM IST

ગોધરા નજીક મદયપ્રદેશના યાત્રિકોની બસ ને થયો અકસ્માત

અમદાવાદ તરફથી મધ્ય પ્રદેશ(godhra bus accident) જઈ રેલી ખાનગી બસ ગોધરા નજીક વળાંકમાં પલટી મારી હતી. આ બસમાં 50 જેટલા મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના લોકો યાત્રા અર્થે નીકળ્યા હતા. ઓમ કારેશ્વર થી જળ લઈ મધ્ય પ્રદેશથી (Private bus Madhya pradesh) દ્વારકા ગયા હતા.એ જળ સોમનાથ દર્શન કરી પરત અમરકંટક જઈ રહ્યા હતા પરત ફરતા ગોધરા વાવડી ખુરદ નજીક બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ બાજુની ખાઈ માં પડી હતી

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે (godhra bus accident) મધ્યપ્રદેશના યાત્રિકોને નડ્યો અકસ્માત મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના યાત્રિકોની ખાનગી બસ ગોધરા નજીક પલટી ખાતા 21 યાત્રાળુઓને નાની મોટી ઇજાઓ થવા પામી છે.

અમદાવાદ તરફથી મધ્ય પ્રદેશ જઈ રેલી ખાનગી બસ ગોધરા નજીક (Private bus Madhya pradesh) વળાંકમાં પલટી મારી હતી. આ બસમાં 50 જેટલા મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના લોકો યાત્રા અર્થે નીકળ્યા હતા. ઓમ કારેશ્વર થી જળ લઈ મધ્ય પ્રદેશથી દ્વારકા ગયા હતા.એ જળ સોમનાથ દર્શન કરી પરત અમરકંટક જઈ રહ્યા હતા પરત ફરતા ગોધરા વાવડી ખુરદ નજીક બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ બાજુની ખાઈ માં પડી હતી(godhra bus accident) જોકે સદનસીબે કોઈનું આ અકસ્માતમાં મોત થયું નથી 21 જેટલા મહિલા તેમ જ પુરુષોને નાની મોટી ઇજાઓ થવા પામે છે ઘટનાની જાણ થતા RSS ના કાર્યકરો તેમજ આજુબાજુના લોકો ઘટના સ્થળ પર પહોંચી રાહત અને બચાવવાની કામગીરી શરૂ કરી હતી અને તાત્કાલિક 108 ને જાણ કરી તમામ ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં હાલ તમામની હાલત સ્થિર જોવા મળી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.