જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ

author img

By

Published : Sep 18, 2021, 11:50 AM IST

Updated : Sep 18, 2021, 12:10 PM IST

જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ

12:05 September 18

જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ

  • રાજયકક્ષાના પ્રધાન વિનોદ મોરડીયાએ ચાર્જ સંભાળ્યો

11:59 September 18

જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ

  • રાઘવજી પટેલને કેબિનેટમાં કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાની કરાઈ છે ફાળવણી
  • સ્વર્ણિમ સંકુલ-1માં પ્રધાનોની લાગી ચૂકી છે નેમપ્લેટ
  • પહેલા અને બીજા માળે બેસશે કેબિનેટ પ્રધાનો
  • ત્રીજા માળે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
  • ચોથા માળે વહીવટી શાખા રાખવામાં આવી છે

11:54 September 18

જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ

  • ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ ચાર્જ લેતાં પહેલા ETV Bharat સાથે ખાસ વાતચીત 
  • વાઘેલાએ જણાવ્યું  કેન્દ્ર સરકારના આપેલા રોડમેપ મુજબ રાજ્યના શિક્ષણને આગળ વધારવામાં આવશે 

11:33 September 18

જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ

જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ
જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ
  • વર્ણિમ સંકુલ એકમાં 10 કેબિનેટ અને રાજયકક્ષાના પ્રધાનોને ફળવાઈ ચેમ્બર
  • રાજ્ય જાહેર વહીવટી વિભાગ દ્વારા ચેમ્બર ફાળવવામાં આવી
  • નીતિન પટેલની ચેમ્બર રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી
  • નીતિન પટેલની બીજી ચેમ્બર જીતુ વાઘણીને ફાળવવામાં આવી
  • ઈશ્વર પરમારની ચેમ્બર ઋષિકેશ પટેલને ફાળવવામાં આવી
  • આર.સી ફળદુની ચેમ્બર પુર્ણેશ મોદીને ફાળવવામાં આવી
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર રાઘવજી પટેલને ફળવાઈ
  • સૌરભ પટેલની ચેમ્બર કનું દેસાઈને ફાળવવામાં આવી
  • દિલીપ ઠાકોરની ચેમ્બર કિરીટસિંહ રાણાને ફળવાઈ
  • કૌશિક પટેલની ચેમ્બર નરેશ પટેલને ફાળવવામાં આવી
  • જયેશ રાદડિયાની ચેમ્બર પ્રદીપ પરમારને ફળવાઈ
  • ગણપત વસાવની ચેમ્બર અર્જુનસિંહ ચૌહાણને ફાળવવામાં આવી

10:49 September 18

Newly appointed ministers taking charge

  • જાણો ક્યા નવા કેબિનેટ પ્રધાનો લઈ રહ્યા છે ચાર્જ

તાજેતરમાં જ રૂપાણી સરકારના રાજીનામા બાદ રાજ્યને નવા મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ મળ્યું છે. ત્યારે તેમની શપથવિધિ બાદ કેટલાક પ્રધાનો આજે તો કેટલાક પ્રધાનો સોમવારના રોજ ચાર્જ લેશે. ત્યારે  ક્યા પ્રધાનો આજે શનિવારે ચાર્જ લઈ રહ્યા છે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ.

Last Updated :Sep 18, 2021, 12:10 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.