મોદી ડ્રિમ પ્રોજેક્ટ: ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક વાહનનો યુગ શરૂ થશે

author img

By

Published : Jul 27, 2019, 9:54 PM IST

અમદાવાદ: મોદી સરકાર રોજગારીના તકોનું સર્જન કરવા માટે વિવિધ પ્રોજેક્ટોનું નિર્માણ કરતી હોય છે. જેમાં ધોલેરા સ્માર્ટ સિટીમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના મેન્યુફેક્ચરિંગ સહિતના પ્રોજેક્ટો શરૂ કરવામાં આવશે. જેને લઇ અમદાવાદ ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી ડૉ.જે.એન.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં જણાવીએ તો, કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા ગ્રીન ટેક્નોલોજી, ઈકો સિસ્ટમ ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રિક વાહનો તથા ઇલેક્ટ્રિક વહોણાના નવા યુગની શરૂઆત અને પ્રોત્સાહન વિશે ચર્ચા કરવામાં આવી હતી. નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાન્ત વીડિયો કોન્ફ્રન્સ દ્વારા ચર્ચામાં જોડાયા હતા.

મોદી ડ્રિમ પ્રોજેક્ટ : ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક વાહનનો યુગ થશે શરુ
ચીફ સેક્રેટરી ડૉ. જે. એન. સિંઘે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યારે ઈ-મોબિલિટીના ક્ષેત્રમાં પણ ગુજરાત હરણફાળ કરશે. ધોલેરા ડેવલોપમેન્ટથી ગુજરાતના અને દેશના ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં પ્રગતિ કરશે. લિથીય આયર્ન બેટરી મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરા શ્રેષ્ઠ પસંદ છે. ઈલેકટ્રીક વ્હેિકલના આ નવા યુગમાં ગુજરાત ફરીથી લીડર બનશે તેમજ ધોલેરા ઇલેક્ટ્રિક વિભાગનું કેપિટલ પણ બનશે. જેના ડેવલોપમેન્ટ માટે સરકાર તમામ પ્રયત્નો કરશે.
Intro:અમદાવાદ- મોદી સરકારના ડ્રિમ પ્રોજેક્ટ ધોલેરા સ્માર્ટ સિટીમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના મેન્યુફેક્ચરિંગ સહિત અને કે પ્રોજેક્ટો ઉભા થશે જેને લઈ અમદાવાદ ખાતે આજે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી ડૉ.જે.એન.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.



Body:કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકાર દ્વારા ગ્રીન ટેક્નોલોજીને પ્રોત્સાહન, ઈકો સિસ્ટમ ડેવલપમેન્ટ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન તથા ઇલેક્ટ્રિક વહોણાના નવા યુગની શરૂઆત વિષે ચર્ચા કરવામાં આવી હતી. નીતિ અયોગ્ય ના ચેરમેન અમિતાભ કાન્ત વિડીયો કોન્ફ્રન્સ દ્વારા ચર્ચામાં જોડાયા હતા.

ચીફ સેક્રેટરી ડૉ.જે.એન.સિંઘે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં આ ગાંડ છે ત્યારે ઈ-મોબિલિટીના ક્ષેત્રમાં પણ ગુજરાત હરણફાળ કરશે. ધોલેરા ડેવલોપમેન્ટથી ગુજરાતના અને દેશના ઇલેક્ટિક વેહિકલ ક્ષેત્રમાં પ્રગતિ થશે, લિથીય આયર્ન બેટરી મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરા શ્રેષ્ઠ પસંદ છે. અને ઈલેકટ્રીક વેહીકલના આ નવા યુગમાં ગુજરાત ફરીથી લીડર બનશે.

Conclusion:ઈ-મોબિલિટી ક્ષેત્રમાં ધોલેરા એક શ્રેષ્ઠ પસંદ છે અને ઇલેક્ટિક વેહિકલ અને મેન્યુફેક્ચરિંગ માટે ધોરેલા ગુજરાત અને દેશનું કેપિટલ બનશે. ધોલેરા ન્યુ એરા પ્રોજેક્ટમાં ઇલેક્ટિક વેહીકલના નવા યુગથી સ્માર્ટ સિટીના રૂપમાં ગ્રીન ટેક્નોલોજી અને ઈકો સિસ્ટમમાં પણ સરકાર ડેવલપમેન્ટ કરશે

byte 1 ડૉ.જે.એન.સિંઘ, IAS, ચીફ સેક્રેટરી, ગુજરાત સરકાર

નોંધ: વિડીયો એડિટ કરી FTP કરેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.