એમેઝોન ફેસ્ટિવલ યાત્રા પહોંચી અમદાવાદ

author img

By

Published : Sep 26, 2019, 3:54 PM IST

અમદાવાદ: એમેઝોને તેના સૌથી મોટા તહેવારની ઉજવણી ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની જાહેરાત કરી છે. જે 29 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રીથી શરૂ થશે અને 4 ઓક્ટોબરે પૂર્ણ થશે.

એમેઝોન ફેસ્ટિવલમા પ્રાઈમના સભ્યોને 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે પહેલો પ્રવેશ મળશે ગ્રાહકોને રાખો વિક્રેતાઓ દ્વારા રજૂ કરવામાં આવતા સ્માર્ટફોન, લેપટોપ, કેમેરા, ગૃહ અને રસોડાના ઉત્પાદનો, ગ્રોસરી અને બીજા અનેક ચીજોની વ્યાપક શ્રેણી પર અગાઉ ક્યારેય ન જોવા મળી હોય એવી ડીલ પ્રાપ્ત થશે.

એમેઝોન ફેસ્ટિવલ યાત્રા પહોંચી અમદાવાદ

એમેઝોન ફેસ્ટિવલ યાત્રા 13 શહેરોને આવરી 6 હજાર કિ.મીનું અંતર કાપશે. જે એમેઝોનના ગ્રાહકો અને વિક્રેતાઓ માટે લગ્ન થવાની તથા અંતદ્રષ્ટિ અને મંતવ્યનું આદાન પ્રદાન કરવાની એક અદભુત તક છે.

નવી દિલ્હી અને લખનઉ બાદ આ યાત્રા અમદાવાદ પહોંચી હતી. બેંગ્લોરમાં યાત્રા પૂર્ણ કરતા પહેલા તે હૈદરાબાદ તરફ આગળ વધશે. આ ફેસ્ટિવલમાં મોટી બ્રાન્ડની સાથે-સાથે નાના અને મધ્યમ કદના વ્યવસાયોના વિશિષ્ટ ઉત્પાદનો, નવીન પ્રકારની ટેક પ્રોડક્ટ્સ, ભારતના સ્ટાર્ટઅપના સ્વાસ્થ્ય આહારો, તથા ભારતના પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની હાથ વણાટની પરંપરાગત અને વિશિષ્ટ હસ્તકલા તથા કલાકારો ,વણકરો તેમજ આદિવાસી સમુદાયના વણાટને એકમાં જ મળી રહેશે.

ભારતના આદિવાસી સમુદાયની કલાથી માંડીને આસામનું બાબુ ડેકોર, તમિલનાડુના તાંજોર પેઇન્ટિંગથી માંડીને રાજસ્થાનની ખડી, પોચાંપલ્લી,ફુલકારી, મધુબની પ્રિન્ટસ, લખનઉવી ચીકાનકારીથી થી માંડીને બનારસ નું વણાટ, જડતર ના ઘરેણા, જેવી વસ્તુઓ ગ્રાહકોને આ ફેસ્ટિવલમાં જોવા મળશે.

Intro:અમદાવાદઃ

મૃગમય મેહતા

એમેઝોને તેના સૌથી મોટા તહેવાર ની ઉજવણી ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ ની જાહેરાત કરી છે જે 29 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રીથી શરૂ થશે અને ૪ ઓક્ટોબરે પૂર્ણ થશે. પ્રાઈમ ના સભ્યોને 28 સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યે પહેલો પ્રવેશ મળશે ગ્રાહકોને રાખો વિક્રેતાઓ દ્વારા રજૂ કરવામાં આવતા સ્માર્ટફોન, લેપટોપ્સ, કેમેરા, ગૃહ અને રસોડાના ઉત્પાદનો, ગ્રોસરી અને બીજા અનેક ચીજોની વ્યાપક શ્રેણી પર અગાઉ ક્યારેય ન જોવા મળી હોય એવી ડીલ પ્રાપ્ત થશે


Body:એમેઝોન ફેસ્ટિવલ યાત્રા ૧૩ શહેરોને આવરી લઇ છ હજાર કિમીનું અંતર કાપશે જે એમેઝોનના ગ્રાહકો અને વિક્રેતાઓ માટે લગ્ન થવાની તથા અંત દ્રષ્ટિ અને મંતવ્ય નું આદાન પ્રદાન કરવાની એક અદભુત તક છે નવી દિલ્હી અને લખનૌ બાદ આ યાત્રા અમદાવાદ પહોંચી હતી અને બેંગ્લોરમાં યાત્રા પૂર્ણ કરતા પહેલા તે હૈદરાબાદ તરફ આગળ વધશે. આ ફેસ્ટિવલમાં મોટી બ્રાન્ડની સાથે-સાથે નાના અને મધ્યમ કદના વ્યવસાયો ના વિશિષ્ટ ઉત્પાદનો, નવીન પ્રકારની ટેક પ્રોડક્ટ્સ, ભારતના સ્ટાર્ટઅપ ના સ્વાસ્થ્ય આહારો, તથા ભારતના પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની હાથ વણાટની પરંપરાગત અને વિશિષ્ટ હસ્તકલા તથા કલાકારો ,વણકરો તેમજ આદિવાસી સમુદાયના વણાટ ને એકમાં જ મળી રહેશે.

ભારતના આદિવાસી સમુદાયની કલાથી માંડીને આસામનું બાબુ ડેકોર, તમિલનાડુના તાંજોર પેઇન્ટિંગ થી માંડીને રાજસ્થાનની ખડી, પોચાંપલ્લી,ફુલકારી, મધુબની પ્રિન્ટસ, લખનઉવી ચીકાનકારીથી થી માંડીને બનારસ નું વણાટ, જડતર ના ઘરેણા, જેવી વસ્તુઓ ગ્રાહકોને આ ફેસ્ટિવલમાં જોવા મળશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.