ટોક્યો પેરાલિમ્પિક્સ: વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

author img

By

Published : Aug 29, 2021, 6:59 PM IST

વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતના વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શાનદાર પ્રદર્શન કરતા તેણે પેરાલિમ્પિક્સમાં દેશને ત્રીજો મેડલ અપાવ્યો છે.

  • ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ લાભદાયી
  • ભારતે એક જ દિવસમાં કુલ 3 મેડલ જીત્યા
  • વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ

ટોક્યો: ભારતના વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શાનદાર પ્રદર્શન કરતા તેણે પેરાલિમ્પિક્સમાં દેશને ત્રીજો મેડલ અપાવ્યો છે. અગાઉ ટેબલ ટેનિસમાં ભાવિના પટેલ અને હાઈ જમ્પમાં નિશાદ કુમાર સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.

  • #WATCH | Haryana: Discus thrower Vinod Kumar's family celebrates in Rohtak as he wins a bronze medal at Tokyo #Paralympics

    "I am very happy with his victory. He has been away from his children for 10 months. I love him very much," says Vinod Kumar's wife Anita pic.twitter.com/FSC1qMQV7E

    — ANI (@ANI) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક દિવસમાં ત્રીજો મેડલ

ભાવિના પટેલે પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે મેડલ જીતનાર બીજી ભારતીય મહિલા બની છે. તેના પહેલા, દીપા મલિકે 2016 ની પેરાલિમ્પિક્સમાં શોર્ટ પુટમાં મેડલ જીત્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.