અભિનવ બિંદ્રાએ નીરજ ચોપરાને આપી ખાસ ભેંટ

author img

By

Published : Sep 23, 2021, 1:28 PM IST

અભિનવ બિંદ્રાએ નીરજ ચોપરાને આપી ખાસ ભેંટ

અભિનવ બિંદ્રા ઓલ્પિક 2020ના ગોલ્ડ મેડલીસ્ટ નીરજ ચોપરાને એક ગલુડિયું ભેટ કર્યું છે. આ ગલુડિયાનું નામ ટોક્ટો રાખવામાં આવ્યું છે.

  • અભિનવ બિંદ્રાએ નીરજ ચોપરાને આપી ખાસ ભેંટ
  • નીરજ ચોપરાએ પોતાની એક્ટીગ સ્કીલથી બધાને આશ્ચર્ય ચકિત કર્યા
  • સોશ્યલ મીડિયામાં ઘણા લોકપ્રિય

દિલ્હી: અભિનવ બિંન્દ્રા ટોક્ટો 2020 ઓલ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાને ટોક્ટો નામનું એક લેબરાડોર ભેંટ કર્યું છે. પાંચ વાર ઓલ્પિક અને બીજીંગમાં 2008માં સ્વર્ણ પદક વિજેતા અભિનવએ આશા વ્યક્ત કરી છે કે ટોક્ટો નીરજને 2024ના ઓલ્પિકમાં પેરીસ નામના ભાઈ મેળવવા માટે પ્રેરીત કરશે.

2024ની તૈયારીઓ

અભિનવ બિંદ્રાએ બુધવારે ટ્વીટ કરીને ભારતના ગોલ્ડમેન @Neeraj Chopra સાથે મુલાકાત કરીને , મને આશા છે કે ટોક્યો તેમનો એક સારો સાથી બનશે અને 2024માં પોતાના ભાઈ પેરીસ લાવવા માટે નીરજને પ્રેરીત કરશે.

  • Was a pleasure to meet and interact with India’s golden man @Neeraj_chopra1 ! I hope that “Tokyo” will be a supportive friend and motivate you to get a sibling named Paris for him in 2024 ! pic.twitter.com/54QxnPgDn8

    — Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) September 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : સુપ્રીમ સહમતિઃ પેગાસસ જાસૂસી મામલે તપાસ કમિટી બનાવાશે

એક્ટીંગ સ્કીલ

પાછલા અઠવાડિયે નીરજ ચોપરા દ્વારા એક વિજ્ઞાપનમાં અભિનય કરવામાં આવ્યો હતો, જેમાં તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. તે વિજ્ઞાપનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતો. વિજ્ઞાપનમાં બતાવવામાં આવ્યું હતું કે ઓલ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી લોકો તેમની સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો

સોશ્યલ મીડિયામાં લોકપ્રિય

2020 ની ટોક્યો ઓલિમ્પિકના અંતિમ દિવસે નીરજની સફળતાએ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્ટારને દેશભરમાં નામ રોશન કર્યુ છે. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતનું પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને, બરછી ફેંકનાર નીરજનું મેદાન પરનું સનસનાટીભર્યું પ્રદર્શન એક રોમાચિંત ઘટનામાં રૂપાંતરિત થયું છે, જે 23 વર્ષીયને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.