શું આપ જાણો છો હાઈ બીપી હાડકાં પર શું અસર કરે છે

author img

By

Published : Sep 9, 2022, 11:19 AM IST

Updated : Sep 9, 2022, 11:46 AM IST

શું આપ જાણો છો હાઈ બીપી હાડકાં પર શું અસર કરે છે

હાઈ બ્લડપ્રેશર હાડકાંને નુકસાન પહોંચાડે છે અને ઑસ્ટિયોપોરોસિસ (High blood pressure causes osteoporosis) સંબંધિત હાડકાંને નબળા પાડી શકે છે. મારિયા હેનેન વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, અસ્થિ મજ્જા એ છે જ્યાં નવા હાડકા અને નવા રોગપ્રતિકારક કોષો બંને ઉત્પન્ન થાય છે. Osteoporosis risk is result of high BP, bones, high blood pressure. weakness

ન્યુયોર્ક સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે, હાઈ બ્લડપ્રેશર (high blood pressure) હાડકાને નુકસાન પહોંચાડે છે અને ઓસ્ટીયોપોરોસીસ સંબંધિત હાડકાંને (Osteoporosis risk is result of high BP) નબળા બનાવી શકે છે. પ્રયોગશાળામાં ઉંદર પર કરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, હાઈ બ્લડપ્રેશર ધરાવતા ઉંદરોમાં હાઈ બ્લડપ્રેશર વગરના ઉંદરની સરખામણીમાં હાડકામાં 24 ટકા નબળાઈ (bones weakness) આવી હતી. તેમને લાંબા હાડકાઓ, જેમ કે ઉર્વસ્થિ અને સ્પોન્જ જેવા ટ્રેબેક્યુલર હાડકાની જાળાઈમાં 18 ટકાનો ઘટાડો અને અનુમાન હતું એના પરીણામમાં 34 ટકાનો ઘટાડાનો સામનો કરવો પડયો હતો. તેનાથી વિપરીત, જૂના ઉંદર કે જેઓને એન્જીયોટેન્સિન 2 પદ્ધતીથી ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમણે સમાન હાડકાના નુકશાનનું પ્રદર્શન કર્યુ ન હતું.

હળકાની નભળાઈ હાઈ બ્લડપ્રેશર અને ઑસ્ટિયોપોરોસિસ એ સામાન્ય રોગો છે જે લોકોને અસર કરે છે અને કેટલાકને બંને એકસાથે હોઈ શકે છે. નેશવિલ, ટેનેસી, યુએસની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી મારિયા હેનને જણાવ્યું હતું કે, અસ્થિ મજ્જા તે છે જ્યાં નવા હાડકા અને નવા રોગપ્રતિકારક કોષો બંને ઉત્પન્ન થાય છે. અમને શંકા છે કે, અસ્થિ મજ્જામાં વધુ પ્રો ઈંફ્લમેટરી પ્રતિરક્ષા કોષિકાઓ હાડકાને નબળા બનાવી શકે છે.

ઑસ્ટિયોપોરોસિસ હાઈ બ્લડપ્રેશર ઑસ્ટિયોપોરોસિસમાં કેવી રીતે ફાળો આપે છે તે સમજવાથી, અમે પછીના જીવનમાં ઑસ્ટિયોપોરોસિસ અને નાજુકતાના હાળકા તૂટવાનાં જોખમને ઘટાડી શકીશું. અમેરિકન હાર્ટ એસોસિએશનના હાયપરટેન્શન સાયન્ટિફિકમાં સત્રો 2022 કોન્ફરન્સમાં પ્રસ્તુત અભ્યાસ મુજબ, સંશોધકોએ હાઈ બ્લડપ્રેશર અને હાડકાંની વૃદ્ધત્વ વચ્ચેની કડીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવાન ઉંદર (માનવીની ઉંમર 20 થી 30 જેટલી) ની તુલના હાઈ બ્લડપ્રેશર વગર વૃદ્ધ ઉંદરો દ્વારા પ્રેરિત હાઈ બ્લડપ્રેશર સાથે (માનવની ઉંમર 47 થી 56 જેટલી) સરખામણી કરવામાં આવી હતી.

ઉંદરમાં હાઈ બ્લડ પ્રેશર સંશોધકોએ જણાવ્યું હતું કે, બાર યુવાન ઉંદર અને 11 મોટા ઉંદરને એન્જીયોટેન્સિન 2 પદ્ધતી દ્વારા ટેસ્ટ કરવામાંં આવ્યું હતું. જેમાં એક હોર્મોન જે છ અઠવાડિયા સુધી હાઈ બ્લડપ્રેશર તરફ દોરી જાય છે. 13 યુવાન ઉંદર અને 9 વૃદ્ધ ઉંદરના બે અન્ય નિયંત્રણ જૂથોએ બફર સોલ્યુશન મેળવ્યું હતું. જેમાં એન્જીયોટેન્સિન 2 નહોતું અને આ ઉંદરમાં હાઈ બ્લડ પ્રેશરનો વિકાસ થયો ન હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છ અઠવાડિયા પછી, અદ્યતન ઇમેજિંગ તકનીક, માઇક્રો કમ્પ્યુટેડ ટોમોગ્રાફીનો ઉપયોગ કરીને ચારેય જૂથોના ઉંદરના હાડકાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

Last Updated :Sep 9, 2022, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.