અમેરિકામાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરતી ભારતીય મૂળની ડૉ. ઉમાનું અનોખું સન્માન

author img

By

Published : Apr 25, 2020, 12:36 PM IST

અમેરિકા

અમેરિકા: કોરોના મહામારીમાં દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર અમેરિકામાં કોરોના સામે લડનારા યૌધ્ધાઓને પણ પ્રોત્સાહન અને સન્માન આપી રહ્યું છે. અમેરિકાની સાઉથ વિન્ડસર હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની સારવારમાં સેવા આપનારા મૂળ ભારતીય ડૉ. ઉમા મધુસુદનને સન્માનિત કરવામાં આવ્યા હતા. મૂળ કર્ણાટકના મૈસુરના વતની ડૉ. ઉમા મધુસુદનના ઘરની સામે લોકોએ કાર પરેડ લઈને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.