જૂઓ આ રંગબેરંગી ફુલોનો બગીચો કયા આવેલો છે, એક ક્લિકમાં તમામ ફુલોનું સૌંદર્ય નિહાળો
Published on: Jun 24, 2022, 12:46 PM IST |
Updated on: Jun 24, 2022, 12:46 PM IST
Updated on: Jun 24, 2022, 12:46 PM IST

ચમોલી સ્થિત વર્લ્ડ હેરિટેજ ફૂલોની ખીણના ઉદઘાટનના 23માં દિવસ સુધીમાં, 2 હજારથી વધુ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓએ ખીણની મુલાકાત લીધી છે. આ દિવસોમાં ખીણમાં અનેક પ્રજાતિઓના રંગબેરંગી ફૂલો ખીલી રહ્યાં છે. તેમને જોવા માટે, પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ફૂલોની આ અદ્ભુત દુનિયાને જોવા માટે દર વર્ષે 'વેલી ઑફ ફ્લાવર્સ' પહોંચે છે.
1/ 10

Loading...