બેકલેસ ડ્રેસમાં જ્હાન્વી કપૂરે તોડી હોટનેસની હદ, જુઓ તસવીરો
Published on: Jun 24, 2022, 12:31 PM IST |
Updated on: Jun 24, 2022, 12:31 PM IST
Updated on: Jun 24, 2022, 12:31 PM IST

અભિનેત્રી જ્હાન્વી કપૂરે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુકની તસવીરો શેર કરી છે. બેકલેસ આઉટફિટ પહેરેલી લેટેસ્ટ તસવીરોમાં જ્હાન્વી ખૂબ જ સુંદર લાગી રહી છે.
1/ 12

Loading...