શિમલામાં ડુંગરો વચ્ચે દિવ્યા ખોસલાએ ઓઢી સુંદરતાની ઓઢણી, જૂઓ અદ્દભૂત ફોટોઝ
Published on: Jun 20, 2022, 3:14 PM IST |
Updated on: Jun 20, 2022, 3:14 PM IST
Updated on: Jun 20, 2022, 3:14 PM IST

બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી, નિર્માતા અને નિર્દેશક દિવ્યા ખોસલા કુમાર એક ખાસ સ્થાન પર છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શિમલાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.
1/ 16

Loading...