ભરુચ સમાચાર

ભરુચ સમાચાર

ભરુચ
પોલીસ પરિવાર માટે ખાસ ગરબા મહોત્સવનું આયોજન
પોલીસ પરિવાર માટે ખાસ ગરબા મહોત્સવનું આયોજનetv play button
ભરૂચમાં નવરાત્રીના બીજા નોરતે વરસાદની એન્ટ્રી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં
ભરૂચમાં નવરાત્રીના બીજા નોરતે વરસાદની એન્ટ્રી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં
ટોળાએ અવળી શંકાઓના કારણે મહિલાના કપડાં ફાડી નાખ્યા, પોલીસે કરી કડક અપીલ
ટોળાએ અવળી શંકાઓના કારણે મહિલાના કપડાં ફાડી નાખ્યા, પોલીસે કરી કડક અપીલetv play button
ચૂંટણી-તહેવારો એકસાથે આવતા પોલીસ સતર્ક, 100થી વધુ પોલીસકર્મીનું કોમ્બિંગ
ચૂંટણી-તહેવારો એકસાથે આવતા પોલીસ સતર્ક, 100થી વધુ પોલીસકર્મીનું કોમ્બિંગetv play button
નર્મદામાં માલધારીઓ દ્વારા હજારો લીટર દૂધનો અભિષેક, ભરુચ જિલ્લામાં દૂધ વેચાણ બંધ
નર્મદામાં માલધારીઓ દ્વારા હજારો લીટર દૂધનો અભિષેક, ભરુચ જિલ્લામાં દૂધ વેચાણ બંધetv play button
નિવૃત પોલીસ પુત્ર આવ્યો નશાના કારોબારમાં, મુંબઈથી MD ડ્રગ્સના પેડલરોનું હતું નેટવર્ક
નિવૃત પોલીસ પુત્ર આવ્યો નશાના કારોબારમાં,  મુંબઈથી MD ડ્રગ્સના પેડલરોનું હતું નેટવર્કetv play button
માવતર બન્યા કમાવતર, દીકરી ખોટ સાથે પેદા થતા માતા-પિતાએ જ તરછોડી
ક્રુરતાની હદ કેવાય આ તો- બાળકી ખોળખાપણ વાળી જન્મી તો માતા-પિતાએ રોડ પર તરછોડી
ભારતીય ટ્રાઇબલ પાર્ટી દેશભરમાં AAPનો વિરોધ કરશે : છોટુ વસાવા
ભારતીય ટ્રાઇબલ પાર્ટી દેશભરમાં AAPનો વિરોધ કરશે
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પેહલા જ BTP એ ફાડયો છેડો
સુચનો (1) વીડિયો સ્ટોરી વધુમાં વધુ પબ્લીશ કરવી જરૂરી (2) સ્ટોરીમાં એક વિષયની જ અન્ય લીંક એમ્બેડ કરવી જરૂરી (3) રાજકીય, ક્રાઈમ અને ફિચર્સ સ્ટોરી પર વધુ ભાર આપવાની જરૂર છે (4) પબ્લીશ કરતાં પહેલા સ્ટોરીની ક્વોલિટી ચેક કરવી જરૂરી (5) સ્ટોરી ટૂંકી અને સરળ ભાષામાં લખાયેલી હશે તો આપણે વ્યૂવર સુધી પહોંચી શકીશું. (6) સ્ટોરી પબ્લિશર પાસે બીજું કોઈ જ કામ ન લેવાવું જોઈએ. તેણે માત્ર સ્ટોરી પબ્લિશરની જ જવાબદારી સોંપવી જોઈએ. (7) એક્સક્લૂસિવ કે સ્પેશિયલ સ્ટોરીને પ્રોપર ટ્રીટમેન્ટ આપીને પબ્લિશ કરવી (ગ્રાફિક્સ, વીડિયો અને ખાસ કન્ટેન્ટ પર ધ્યાન) (8) ચૂંટણીને ધ્યાને લઈને અમદાવાદ બ્યૂરો ઓફિસમાં વીડિયો કમ ગ્રાફિક્સ એડિટરની જરૂર છે. (9) ETV Bharat ને લોકો સુધી પહોંચવાની જરૂર છે, જેથી ગ્રાઉન્ડ લેવલની સ્ટોરી કેરી કરવી જોઈએ. (10) ગુજરાતની ચૂંટણી આપણા માટે સારી સાબિત થઈ શકે છે, કારણ કે જાહેરમાં ચૂંટણીના કાર્યક્રમ કરવા જોઈએ, જેમાં ગામડા અને શહેરના લોકોને જોડી શકાય (આથી ઓર્ગેનિક વ્યૂઝ પણ વધારે આવી શકશે)  (11) કોઈપણ વીડિયો સ્ટોરીમાં 2.30 મીનીટથી વધારે વીડિયો ન હોવો જોઈએ. 2.30 મીનીટથી વધારે મોટા વીડિયો પેકેજ જોવાનો કોઈની પાસે સમય નથી હોતો. વીડિયો પેકેજ નાનું હશે તો વધારે ઝડપથી જોવાશે અને વ્યૂઅર્સ બીજે જતો નહી રહે. લાંબા વીડિયોને કારણે તે તુરત વેબ પેજ બંધ કરી દેશે. (12) ઓનલી વીડિયો સ્ટોરીમાં માત્ર 1.30 મીનીટનો વીડિયો હોવો જોઈએ. આપણે પોતે વ્હોટસઅપમાં મોટો વીડિયો આવે છે તો નથી જોતા, અથવા શરૂનો પોર્શન જોઈને લાંબો વીડિયો હોય તો એક્ઝિટ થઈ જઈ છીએ.   (13) વેબ પોર્ટલ પર ખૂબ લાંબી સ્ટોરી વાંચવાનો કોઈની પાસે સમય હોતો નથી. મોબાઈલ પર ટૂંકા સમાચાર વાંચનાર વર્ગ વધારે છે. 300 શબ્દથી માંડીને 600 શબ્દની જ સ્ટોરી હોવી જોઈએ. તે આદર્શ સ્ટોરીની લેન્થ ગણાય છે.   (14) વેબ પોર્ટલ પર સ્ટોરી ટુ ધ પોઈન્ટ જ હોવી જોઈએ અને આકર્ષક થમ્બનેઈલ સાથે.  (15) અમદાવાદ બ્યૂરો ઓફિસમાં હાલ 4 કન્ટેન્ટ એડિટર છે, બીજા પાંચ કન્ટેન્ટ એડિટરની રીક્રુટમેન્ટને મંજૂરી આપશો. જેથી ગુજરાતની ચૂંટણીના કોઈપણ ન્યૂઝ પેન્ડિંગ ન રહે. ગુજરાતના તમામ ન્યૂઝ અમદાવાદથી જ પબ્લિશ થાય તે માટે આપ મંજૂરી આપશો.  (16) આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેથી ગુજરાતના ચૂંટણી બેઈઝ ન્યૂઝની સંખ્યા આપણે વધારવી પડશે. તેના માટે ડેસ્ક મજબૂત જોઈશે. (17) ડિજિટલ પોર્ટલ પર સ્પોર્ટસ અને એન્ટરટેઈન્ટમેન્ટ ન્યૂઝ વધારે વ્યૂઝ લાવે છે. જેથી સ્પોર્ટસ અને એન્ટરટેઈન્ટમેન્ટ ન્યૂઝની સંખ્યા રોજની 10થી વધુ હોવી જોઈએ, અને તે ન્યૂઝને વધુ પ્રાયોરિટી આપીને ઝડપથી પબ્લિશ કરવા જોઈએ. જેના માટે અલગથી જ કન્ટેન્ટ એડિટર હોવા જોઈએ.  (18) ડિજિટલમાં ધર્મ અને જ્યોતિષ પર વધુ ફોક્સ કરવું જોઈએ. ધર્મ પરની ન્યૂઝ સ્ટોરીમાં આપણે ખૂબ સારુ કરી રહ્યા છીએ. પણ હજી જ્યોતિષમાં સ્ટોરીની સંખ્યા વધારવાની જરૂર છે. જેમ કે ગુરુ ગ્રહ વક્રી થયો તો બાર રાશિ પર શું અસર કરશે? બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે તો કોનું ભાગ્ય ચમકશે? શુક્ર માર્ગી થયો તો કઈ રાશિના લગ્નયોગ બનશે? આવી સ્ટોરી વધુ વ્યૂઝ લાવી શકે છે. (19) ન્યૂઝ સ્ટોરીના પ્રમોશનની જરૂરિયાત વધારે છે.  (20) ગુજરાતમાં મોટી ઈવેન્ટ થાય તો તેમાં આપણે મીડિયા પાર્ટનરનો રોલ ભજવીને વધુ વ્યૂઝ લાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. આ એક ફ્રીમાં પ્રમોશનનો ભાગ છે.etv play button
ભરૂચ સરસ્વતી વિદ્યાલયના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર ગુજાર્યો દુષ્કર્મ
ભરૂચ સરસ્વતી વિદ્યાલયના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર ગુજાર્યો દુષ્કર્મetv play button
ભરુચમાં એક ગણેશ પ્રતિમાનું વિસર્જન ન થયું, કઇ પ્રતીકાત્મક વિધિ થઇ જૂઓ
ભરુચમાં એક ગણેશ પ્રતિમાનું વિસર્જન ન થયું, કઇ પ્રતીકાત્મક વિધિ થઇ જૂઓetv play button
ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા આખું ગામ તેલ લેવા ગયું
ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા આખું ગામ તેલ લેવા ગયું
ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, આટલી ટ્રેન રદ
ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, આટલી ટ્રેન રદetv play button
બલદેવા ડેમમાં કાર ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મૃત્યુ
બલદેવા ડેમમાં કાર ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મૃત્યુetv play button
ભરૂચમાં મેઘ સવારી, વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત
ભરૂચમાં મેઘ સવારી, વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહતetv play button
પાટીલનો પ્રહાર, કેજરીવાલ પહેલાથી જ ગરબડ છે અને દેશ માટે હંમેશા ગરબડ રહેશે
પાટીલનો પ્રહાર, કેજરીવાલ પહેલેથી જ ગરબડ છે અને દેશ માટે હંમેશા ગરબડી કરતા રહેશેetv play button
ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રદૂષણ મુક્ત ગણેશજીની મૂર્તિનું આગમન, નાસિક ઢોલ પર નાચ્યા લોકો
ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રદૂષણ મુક્ત ગણેશજીની મૂર્તિનું આગમન, નાસિક ઢોલ પર નાચ્યા લોકોetv play button
ભાજપ-કોંગ્રેસની સભામાં કંઈ સવાલ પૂછો તો પોલીસ આવી લઈ જાયઃ ઈટાલિયા
ભાજપ-કોંગ્રેસની સભામાં કંઈ સવાલ પૂછો તો પોલીસ આવી લઈ જાયઃ ઈટાલિયાetv play button
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીએ
સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીએetv play button
કોંગ્રેસમાં મહાભંગાણ, એક સાથે 7ના રાજીનામા
કોંગ્રેસના એક બાદ એક કાંકરા ખરી રહ્યા એક સાથે સાત રાજીનામાંetv play button
પોલીસના વીર જવાનોએ નદીની વચ્ચે જઈ લોકોનો આ રીતે બચાવ્યો જીવ
પોલીસના વીર જવાનોએ નદીની વચ્ચે જઈ લોકોનો આ રીતે બચાવ્યો જીવetv play button
ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતર
ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતરetv play button
.
.