Shravan Month 2022: વિશ્વનું એકમાત્ર 1751 કિલો પારદથી બનેલા શિવલિંગના કરો દર્શન

author img

By

Published : Aug 4, 2022, 5:18 AM IST

Etv BharatNetwork Story 03-08-2022 Sagarkumar Galolia  *GST on Garba passes: Garba organizers decide not to charge GST amid protests from Garba players and opposition*  *Vadodara:* After two months of corona period, the holy festival of Navratri will be celebrated with pomp. The burden on sportsmen has increased as the government implemented GST on Garbana Pass. Taxing the garba culture of Gujarat, garba players are resentful. Along with this, the organizers have been put in a surprise regarding their planning. Gujarati garba is appreciated not only in the civilized city, but also abroad. In Vadodara city in Gujarat, Garba Players of Navratri participate very enthusiastically and play Garba. There is resentment among Garba Lovers over the 18 percent GST this year.  Vadodara Navratri festival manager Mayank Patel said that the pass price for women is 200 to 300 rupees. Only courier charges will be applied. But our organization does not charge anything regarding GST. If GST has to be paid according to the rule made by the government, then we will pay GST ourselves from the normal charge. Because Navratri is a festival of culture and worship of Amba Mataji, it is not appropriate to take money in this way. So that our organization will not charge GST on passes and spectator tickets. There is also a humble appeal to the government that GST should be withdrawn in other private projects that are planned. The cultured city of Vadodara is known globally for its Garba. So 18 percent GST in Garba has blown the color of all Garba Players. We appeal to the government to withdraw this GST soon. Garba players are saying that many young Garba players join Mataji's holy festival with great enthusiasm. Garba players are demanding that this kind of tax should not be in the cultural program if the organizers are taking the place of Garba players in the earnings.  The government has imposed 18 percent GST on Garba pass and ticket, which was opposed by Vadodara city Congress. They played garba at the collector's office and demanded the withdrawal of this tax. While Vadodara's Navratri is famous, 18 percent GST has been imposed by the government on commercial garba passes and tickets, making these passes expensive. Navratri passes in Vadodara are sold from one thousand to five thousand rupees. 18 percent GST will now be charged separately on it. On this, the Congress workers, led by the Vadodara City Congress President and the Leader of the Opposition of the Vadodara Municipal Corporation, protested the GST by playing garba in the premises of the Collector's office. Activists said that till now some organizers were commercializing culture in the name of Mataji's Garba and now the government is looting by taxing. Women players should really be given free entry and youths should not be charged too much.  Congress has protested today on the issue of GST on Garbana Pass. Yesterday, the Aam Aadmi Party wrote a letter to the Chief Minister of the state, Bhupendra Patel, demanding GST tax on Garba Pass. Apart from this, the Aam Aadmi Party alleged that by imposing GST on Gujarat's cultural affairs, the state government exposed the anti-Hidu mentality to the world and today, Aam Aadmi Party workers in many districts across the state also protested against GST.  18 per cent GST has been levied on the pass of garba organized by big organizers during Navratri. Congress also held an official press conference and alleged that the government has imposed GST on Mataji's festival in Gujarat and that the so-called contractor government of Hindus has imposed 18 percent GST on Garba. At that time, the Congress party has also demanded immediate removal of GST tax from Garba. In response, state spokesperson Jitu Vaghani said that the GST Council had decided to keep GST on Garba Pass. In which all the states had consent. While this decision has been taken earlier in the year 2017, this decision has not been taken now.

સુરતના પાલ વિસ્તારમાં(Pal area of Surat) આવેલા અટલ આશ્રમ સ્થિત મહાદેવ મંદિર(Mahadev Temple Atal Ashram) કે જે વિશ્વનો સૌથી પહેલું અને પારદથી બનેલા શિવલિંગ છે. આ અદભુત રુદ્રાક્ષના પારાનું શિવલિંગ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ચાલો શિવજીના દર્શન કરીએ આ ETV Bharatના અહેવાલમાં.

સુરત: પવિત્ર શ્રાવણ માસમાં આજે ETV Bharat આપને સુરતમાં આવેલું વિશ્વનું એક માત્ર 1751 કિલોના પારદ(મરક્યુરી)નું શિવલિંગના દર્શન કરાવશે. આ અદભુત પારાનું શિવલિંગ આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશથી લોકો આ શિવલિંગનું દર્શન કરવા માટે આવતા હોય છે.

પારદેશ્વર મહાદેવ મંદિર

આ પણ વાંચો: Shravan Month 2022 : દરિયા વચ્ચે બિરાજમાન મહાદેવ શિવ ભક્તો માટે અતિપ્રિય

પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર પડ્યું - સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ સ્થિત પરદેશ્વર મહાદેવ મંદિર સુરતનું ગુજરાતનું નહીં, પરંતુ વિશ્વનો સૌથી પહેલું 1751 કિલોના પારદ(મરક્યુરી)ના શિવલિંગ(Mercury filled Shivlinga) છે. પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર(Paradeshwar Mahadev Temple) પડ્યું છે. પૌરાણિક કથાઓમાં પણ ભારત શિવલિંગનો અનોખી મહિમાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે, પારદ શિવલિંગ શિવની શક્તિનું ઘર છે અથવા આસ્થાનું ઘર તેને કહી શકાય. પારદ શિવલિંગના દર્શનથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. કહેવાય છે કે પોતે ભગવાન શિવે કહ્યું છે કે, મને જ્યોતિર્લિંગની પૂજા, દર્શનની અપેક્ષા માત્ર એક ભારત શિવલિંગના દર્શનથી(Darshan of Bharat Shivlinga) થઈ શકે છે. પુરાણોમાં ભારત શિવલિંગનું દર્શન પુણ્યદાયી કહેવાય છે.

આ પણ વાંચો: રુદ્રાક્ષ, માટીના નહિ પણ હજારો મોતીના શિવલિંગ, આ રીતે બનાવાઇ શિવલિંગ

દેશ વિદેશથી ભક્તો આવે છે - આમ તો દેશના અનેક શહેરોમાં પારદર્શક શિવલિંગ છે. અટલ આશ્રમમાં ભારત શિવલિંગ કે જે 1751 કિલોના પારદ(મરક્યુરી)થી બનેલું છે તે અદભુત અને વિશાળ છે. આ શિવલિંગ અંગે અટલ આશ્રમના મહંત(Mahant of Atal Ashram) બટુક ગિરી મહારાજે જણાવ્યું હતું કે, આ વિશાળ શિવલિંગના દર્શનથી ભાવિક ભક્તોના દુઃખ દર્દ દૂર થાય છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અને મહિનામાં એકવાર આવતી પરદોષની પૂજા માટે પણ આ શિવલિંગની પૂજા કરવાનું ઘણું ધાર્મિક મહાત્મય છે. એવું પણ કહેવાયું છે કે પારદ શિવલિંગના દર્શન માત્રથી 100 અશ્વમેઘ યજ્ઞ, કરોડો ગાયોનું 1 હજાર સુવર્ણ મુદ્રાનું દાન, બધા તીર્થો પર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે. તેની બરાબર જ પારદ શિવલિંગના પૂજન અને દર્શનથી મળે છે. અહીં દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.