પીવી સિંધુએ જણાવી સફળતાની ગુરુચાવી, જીત મંત્રથી ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો

author img

By

Published : Sep 30, 2022, 8:33 PM IST

પીવી સિંધુએ જણાવી સફળતાની ગુરુચાવી, જીત મંત્રથી ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો

સુરતમાં 36મી નેશનલ ગેમ્સ ( 36th National Games ) અંતર્ગર્ત દિનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત થનાર બેડમિન્ટન સ્પર્ધા પૂર્વે ઓલિમ્પિક ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઉપસ્થિત ( PV Sindhu in Dindayal Stadium in Surat ) રહ્યાં હતાં. તેમણે અહીં નવા ખેલાડીઓને પોતાનો સક્સેસ મંત્ર ( PV Sindhu's Success Mantra ) શું છે તે જણાવ્યું હતું.

સુરત 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત ( 36th National Games ) સુરતના દિનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત થનાર બેડમિન્ટન સ્પર્ધા પૂર્વે બે વખત ઓલિમ્પિક ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ( PV Sindhu in Dindayal Stadium in Surat ) સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રંસગે પીવી સિંધુએ બેડમિન્ટન કોર્ટમાં અન્ય ખેલાડીઓ સાથે બેડમિન્ટનમાં હાથ અજમાવી ખેલાડીઓનો ઉત્સાહ ( PV Sindhu's Success Mantra ) વધાર્યો હતો.

ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા પીવી સિંધુ

નેશનલ ગેમ્સમાં બેડમિન્ટન સ્પર્ધા પીવી સિંધુએ ( PV Sindhu in Dindayal Stadium in Surat ) જણાવ્યું કે 36મી નેશનલ ગેમ્સ ( 36th National Games ) ના સંદર્ભમાં સુરત ખાતેના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારી બેડમિન્ટન ગેમ્સની તૈયારીઓ જોઈને પ્રભાવિત થઈ છું. ભારતમાં નેશનલ ગેમ્સ જેવી ટૂર્નામેન્ટો થકી યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવતા હોય છે. જેથી કઠીન પરિશ્રમ અને ખેલદિલીની ભાવનાથી સફળતા પ્રાપ્ત ( PV Sindhu's Success Mantra ) કરી શકાય છે.

ફિઝિયોયોથેરાપિસ્ટની ભૂમિકા અત્યંત મહત્વની બની વધુમાં તેમણે ( PV Sindhu in Dindayal Stadium in Surat ) કહ્યું કે મેચ પહેલા અથવા મેચ બાદ ખેલાડીઓને થનારી ઈજા વખતે ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકા અત્યંત મહત્વની બની જતી હોય છે. સાથોસાથ દરેક ખેલાડીની પાછળ કોચની પણ એટલી જ મહત્વની ભૂમિકા ( PV Sindhu's Success Mantra ) રહેતી હોવાનું પીવી સિંધુએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.