ખોટી ફરિયાદ મુદ્દે કોંગ્રેસના કમિશનર કચેરીમાં ધામા, ભાજપ હાય હાયના નારા

author img

By

Published : Oct 3, 2022, 4:56 PM IST

ખોટી ફરીયાદ સામે કોંગ્રેસના પોલીસ કમિશનર સામે ભાજપ હાય હાય ના નારા

સુરતમાં પોલીસ કમિશનરની કચેરી ખાતે કોંગ્રેસના (Congress protest in Surat) કાર્યકરો ઉમટીને ભાજપનો વિરોધ કર્યો હતો. PM મોદીના કાર્યક્રમ વખતે વિરોધ કરતા ખોટી ફરિયાદ દાખલ કરાઈ જે બાબતને લઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.(Police Commissioner Congress Petition)પોલીસ કમિશનર કચેરી કોંગ્રેસનો વિરોધ

સુરત શહેરમાં પોલીસ કમિશનરની કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો (Congress protest in Surat) એકઠા થયા હતા. પોલીસે PM મોદીના કાર્યક્રમ વખતે વિરોધ કરતા ખોટી ફરિયાદ દાખલ કરાઈ તે ઉપરાંત ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. જેને લઈને પોલીસ કચેરીએ ભાજપ હાય હાય ના નારા લાગ્યા હતા. તેમજ પોલીસ કમિશનર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. (Police Commissioner Congress Petition)

ખોટી ફરીયાદ સામે કોંગ્રેસના પોલીસ કમિશનર સામે નારા

મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન પાસાનો દુરુપયોગ કર્યો સુરત કોંગ્રેસ પ્રમુખ નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, બ્રિટિશ શાસન કાંતો પછી દેશમાં આઝાદી પછી પોલિટિકલ વર્કર સામે કોઇવાર ભાષાનો દુરુપયોગ (Congress misuse of language) કરવામાં આવ્યો નથી. રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને ભાષાનો દુરુપયોગ કર્યો છે. ભારતના બંધારણ પર હિંસક હુમલો કર્યો છે. ચાર પોલિટિકલ વર્કર જ્યારે દેશના વડાપ્રધાન સુરતની પ્રવાસે હોય ત્યારે તેમના વિરોધ પ્રદર્શન કરતા હોય જ્યારે તમે તેની સામે ભાષાને કાયદો દુરુપયોગ કઈ રીતે કરી શકો?

સંવિધાન આપમાન વધુમાં જણાવ્યું કે, તેની સામે આજરોજ આંદોલનમાં આ રજૂઆત કરવામાં આવી છે. અમે આ બાબતને લઈને હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. કારણ કે આ મુદ્દે પોલીસ તંત્રને દુરુપયોગ, રાજ સત્તાનો દુરુપયોગ, માનવીય અધિકારોનું હત્યા છે. તે ઉપરાંત સંવિધાન આપમાન છે. આજ દિવસ સુધી અમે સાંભળી નથી. (Police Commissioner office Congress Opposition)

સરકારે સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો વધુમાં જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાતે હોય ત્યારે તેમની સ્વાગત તૈયારીઓમાં પ્રજાની માલિકીઓનો સરકારી સંપત્તિનો આર્થિક દુરુપયોગ કરતા હતા. તેમજ તેમની જાહેરાતો પણ કરતા હતા. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન 12 કરોડ રૂપિયાનો દુરુપયોગ કર્યો. ગુજરાત સરકારે સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો. તેનો ખર્ચો પ્રજાને માથે નાખે છે. જેને લઈને પોલીસ કમિશનર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. (Congress workers against Complaint in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.