Gujarat Assembly Election 2022: રાજ્ય ચૂંટણી પંચ એક્શનમાં, જિલ્લા કલેક્ટરોને અપાઈ વિશેષ તાલીમ

author img

By

Published : Aug 8, 2022, 9:09 AM IST

Gujarat Assembly Election 2022: રાજ્ય ચૂંટણી પંચ એક્શનમાં, જિલ્લા કલેક્ટરોને અપાઈ વિશેષ તાલીમ

વિધાનસભાની ચૂંટણીને લઈને (Gujarat Assembly Election 2022) હવે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી (Preparation of Gujarat State Election Commission) દીધી છે. તે અંતર્ગત ગાંધીનગરમાં રાજ્યના તમામ કલેક્ટરોની 2 દિવસીય કોન્ફરન્સ (Conference of State Collectors at Gandhinagar) યોજાઈ હતી. અહીં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારથિએ (Chief Electoral Officer P Bharathi) કલેક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે એક્શનમાં આવી (Preparation of Gujarat State Election Commission) તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મહાત્મા મંદિર ખાતે યોજાઈ કોન્ફરન્સ - ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચૂંટણી અંગે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની 2 દિવસીય કોન્ફરન્સ (Conference of State Collectors at Gandhinagar) યોજાઈ હતી. આ કોન્ફરન્સના અંતે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારથિએ (Chief Electoral Officer P Bharathi) જણાવ્યું હતું કે,. ઓગસ્ટ માસમાં ચૂંટણી મતદારયાદી સુધારો (Election Electoral Reforms) સાથે અનેક મહત્વના કામો હાથમાં લીધા છે.

ફોર્મ સુધારા, મતદાર સુધારો શરૂ

આ પણ વાંચો- Vice President Election 2022 : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં PM મોદીએ કર્યું મતદાન

ફોર્મ સુધારા, મતદાર સુધારો શરૂ - રાજ્ય ચૂંટણીના મુખ્ય અધિકારી પી. ભારથિએ (Election Electoral Reforms) વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની તમામ મતદાર યાદીમાં સુધારણા (Election Electoral Reforms) પૂર્ણ કરવામાં આવશે, જેમાં મતદારોએ નામ સુધારો કરવો, નવા મતદાર કાર્ડમાં એન્ટ્રી કરવી. તે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને બે દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: ભાજપને ફાયદો, કોંગ્રેસને નુકસાન અને આપ પાર્ટી વકરે એટલો નફો?

ઓનલાઈન સુવિધા - રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારથિએ વધુમાં (Chief Electoral Officer P Bharathi) જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આગામી 12 ઓગસ્ટ સમગ્ર રાજ્યમાં વોટર મતદાર હેલ્પ પર જઈને મતદારે પોતાની વિગતો જણાવવાની (Preparation of Gujarat State Election Commission) રહેશે. આ ઉપરાંત આગામી માસમાં ચૂંટણી પંચ દ્વારા મહત્વના કામો પણ શરૂ કરવામાં આવશે. જ્યારે મતદારો લાઈનમાં ઊભા રહ્યા વગર ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરીને પણ વોટર આઈકાર્ડમાં સુધારો વધારો કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.