Corona cases in Gujarat: 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધી

Corona cases in Gujarat: 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધી
ગુજરાતમાં કોરોનના કેસો(Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડે છે. જ્યારે લોકો વધુ આરામદાયક અને કેરલેસ(Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસીસ ગુજરાતના જિલ્લાઓમાં(Corona Cases Surge in Gujarat) છે. આ સાથે આ તમામ પરિસ્થિતિ પાછળ ક્યાં ક્યાં કારણો જાવાબદાર હોઈ શકે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસમાં(Corona Cases Surge in Gujarat) હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 જેટલા પોઝિટિવ કેસ(Careless People for Corona) સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 2566 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર હાલ કોઈ દર્દીને રાખવામાં આવ્યા નથી. જ્યારે 2266 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે. આજે(સોમવારે) 248 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત આજે એક પણ દર્દીનું કોરોના ને કારણે મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો: Corona cases in Gujarat: 24 કલાકમાં રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો
આજે 34,271 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે 27 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 34,271 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 17,483. 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 3035 બીજા ડોઝમાં 5306 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,12,50,038 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કોરોનાની રસિએ ભારત સહિત વિશ્વના મિલિયન લોકોનો બચાવ્યો જીવ: લેન્સેટ અભ્યાસ
બેદરકારી બની શકે છે એક મોટો વિનાશ - અત્યારે વિશ્વભરમાં કોરોના કેસની શક્યતા ઓછી છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. હાલ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. એવા સમયમાં લોકો ચૂંટણીલક્ષી કામોમાં વ્યસ્ત થઈ રહ્યા છે. એવામાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, છતાં આ સમયે નિયંત્રણની શક્યતા ઓછી છે. વધુમાં, બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે રસીકરણ બિનઅસરકારક છે, અગાઉની જેમ. તે જ સમયગાળામાં માસ્ક પણ અદૃશ્ય થઈ રહી હોવાનું જણાય છે. પ્રવાસીઓ માટે(Currently Tourist Guideline), જોકે, તે નિયમ હતો. હવે આવા સલામતી પગલાં ફરજિયાત નથી. તે એક વાહિયાત પરિસ્થિતિમાં પરિણમે છે.
