Petrol Diesel Price in Gujarat: ટૂંક સમયમાં ડીઝલ પહોંચી શકે છે 100ને પાર

author img

By

Published : May 20, 2022, 8:02 AM IST

Petrol Diesel Price in Gujarat: ટૂંક સમયમાં ડીઝલ પહોંચી શકે છે 100ને પાર

રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા તરસી (Petrol Diesel Price on 20 May) ગયા છે. તેમ છતાં અહીં હાલતા ને ચાલતા કિંમતમાં ઉછાળો આવે છે. તેના કારણે લોકોમાં હવે હતાશા જોવા મળી રહી છે. ત્યારે આવો જોઈએ ક્યાં કેટલી કિંમત (Petrol Diesel Price in Gujarat) છે.

અમદાવાદઃ રાજ્યમાં ઈંધણ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Ltd) પાસેથી લેવામાં આવે છે જે શહેરની અંદર અને અન્ય કંપનીઓના આઉટલેટ્સ પર બદલાઈ શકે છે. તમે કાર્ડ પેમેન્ટ દ્વારા વિવિધ કેશબેક ઓફરનો લાભ લઈ શકો છો અથવા રોકડનો (Petrol Diesel Price on 20 May) ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો. રાજ્યમાં ઇંધણના વર્તમાન ભાવમાં (What is rate of diesel in Gujrat) તમામ રાજ્ય અને કેન્દ્રીય કરનો સમાવેશ થાય છે.

અમદાવામાં શું થયો ફેરફાર : અમદાવાદમાં આજની ઈંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 105.06 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 99.41 પ્રતિ લિટર, CNG માટે રુપિયા 82.59 પ્રતિ કિલો, LPG માટે રુપિયા 1010.00 પ્રતિ 14.2 કિલો છે.

આ પણ વાંચો- Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...'

રાજકોટમાં શું થયો ફેરફાર: રાજકોટમાં આજની ઈંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 104.82 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 99.19 પ્રતિ લિટર છે.

આ પણ વાંચો- Share Market India: શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સ 900 નિફ્ટી 268 પોઈન્ટ ગગડ્યો

સુરતમાં શું થયો ફેરફાર : સુરતમાં આજની ઈંધણની કિંમતમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 104.94 અને ડીઝલ પ્રતિલિટર 99.30 રૂપિયા છે.

વડોદરામાં શું થયો ફેરફાર : અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 104.73 અને ડીઝલ પ્રતિલિટર 99.08 રૂપિયા છે.

ગાંધીનગરમાં શું થયો ફેરફાર: અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 105.27 અને ડીઝલ પ્રતિલિટર 99.62 રૂપિયા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.