Gold Silver Price in Gujarat : સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં ઉછાળો

author img

By

Published : Jun 24, 2022, 8:06 AM IST

Gold Silver Price in Gujarat : સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં ઉછાળો

રાજ્યમાં આજે (24 જૂન) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ (Gold Silver Price on 24 June) ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે. આવો જોઈએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 24 June) અહીં થાય છે.

આ પણ વાંચો : Share Market India: શેરબજારમાં મોટો કડાકો, ફરી ધોવાયા રોકાણકારોના પૈસા

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ52,16052,550-390
સુરત52,16052,550-390
વડોદરા52,16052,550-390

આ પણ વાંચો : આ વર્ષે વૈશ્વિક ડિજિટલ ખર્ચ યુએસ ડોલર 1.8 ટ્રિલિયનને વટાવી જવાની અપેક્ષા 900

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ62,15062,000+150
સુરત62,15062,000+150
વડોદરા62,15062,000+150
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.