અમદાવાદમાં કુલ રૂપિયા 5 લાખથી વધુની નકલી નોટ બેન્કમાં જમા કરાતા નોંધાઈ ફરિયાદ

author img

By

Published : Nov 24, 2021, 10:01 AM IST

Counterfeit currency notes Case in Ahmedabad

અમદાવાદ શહેરમાં નકલી નોટનો મામલો સામે આવ્યો છે. જેમાં બેન્કમાં નકલી નોટો જમા થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ: શહેરમાં નકલી નોટનો મામલો સામે આવ્યો છે. જેમાં બેન્કમાં નકલી નોટો જમા થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. 2000, 500, 100, 50, 20 અને 10 રૂપિયાની કુલ પ લાખની નકલી નોટો ઝડપાઈ હતી. આ મામલે SOGએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.