ગાંધીનગરમાં ભાજપનો વિજય, પરંતુ 25 વર્ષથી રહેલા ગઢમાં ગાબડુ, જાણો ગુજરાતના તમામ કોર્પોરેશનની સ્થિતિ

author img

By

Published : Oct 5, 2021, 8:03 PM IST

Updated : Oct 5, 2021, 8:32 PM IST

All corporation are have bjp

ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીના પરિણામો (Election Result) જાહેર થયા છે, ત્યારે ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની છે. GMC ની ચૂંટણીમાં ભાજપને 41, કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી છે. આ ઉપરાંત, ગાંધીનગર સહિત ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકાઓ સહિતની અન્ય ખાલી પડેલી કુલ 184 બેઠકો પરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

  • ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
  • ગાંધીનગર સહિત 7 મહાનગરપાલિકાઓમાં પણ ભાજપની જીત
  • ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું

ન્યૂઝ ડેસ્ક : ગુજરાતમાં 3 ઓક્ટોબરના દિવસે ગાંધીનગર મનપા, આ ઉપરાંત 3 નગરપાલિકા સાથે અનેક ખાલી પડેલી બેઠકો સહિત કુલ 184 બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી, જેનું આજે 5 ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સહિત ભાણવડ, થરા અને ઓખા નગરપાલિકાનું પણ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપને ઓખા અને થરામાં જીત મળી છે, ત્યારે દેવભૂમી દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં ભાજપના 25થી વધુ વર્ષના ગઢને કોંગ્રેસે ભાગ્યો હતો.

ગાંધીનગરમાં આપ ગાજ્યું પણ વરસ્યુ નહીં

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તરફથી ઘણી મહેનત કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગરની કુલ 44 બેઠકમાંથી માત્ર 1 બેઠક જ આપને ફાળે ગઈ છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં કોંગ્રેસને માત્ર બે બેઠક જ મળી હોવાથી કારમી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ગાંધીનગરના ક્યા વોર્ડમાં કોણ બન્યું વિજેતા ?

વોર્ડ નંબરવિજેતાપક્ષ
1 - રાંધેજામીનાબેન સોમાભાઇ મકવાણાભાજપ
1 - રાંધેજાઅંજનાબેન સુરેશભાઇ મહેતાભાજપ
1 - રાંધેજાનટવરજી મથુરજી ઠાકોરભાજપ
1 - રાંધેજારાકેશકુમાર દશરથભાઇ ૫ટેલભાજપ
2 - પેથાપુર(GEB)પારુલબેન ભૂ૫તજી ઠાકોરભાજપ
2 - પેથાપુર(GEB)દીપ્તિબેન મનીષકુમાર ૫ટેલભાજપ
2 - પેથાપુર(GEB)અનિલસિંહ મહોબતસિંહ વાઘેલાભાજપ
2 - પેથાપુર(GEB)ગજેન્દ્રસિંહ કનુસિંહ વાઘેલાકોંગ્રેસ
3 (24-27-28)સોનાલીબેન ઉરેનકુમાર પટેલભાજપ
3 (24-27-28)દીપિકાબેન સવજીભાઇ સોલંકીભાજપ
3 (24-27-28)ભરતભાઇ મનજીભાઇ ગોહિલભાજપ
3 (24-27-28)અંકિત અશ્વિનકુમાર બારોટકોંગ્રેસ
4-પાલજ-ધોળાકૂવાદક્ષાબેન વિક્રમજી મકવાણાભાજપ
4-પાલજ-ધોળાકૂવાસવિતાબેન હેમતાજી ઠાકોરભાજપ
4-પાલજ-ધોળાકૂવાભરતભાઇ શંકરભાઇ દીક્ષિતભાજપ
4-પાલજ-ધોળાકૂવાજસપાલસિંહ પ્રવીણસિંહ બિહોલાભાજપ
5-પંચદેવકૈલાસબેન ગુણવંતભાઇ સુતરિયાભાજપ
5-પંચદેવહેમાબેન મંથનકુમાર ભટ્ટભાજપ
5-પંચદેવપટેલ કિંજલકુમાર દશરથભાઇભાજપ
5-પંચદેવપદમસિંહ ભરતસિંહ ચૌહાણભાજપ
6-મહાત્મા મંદિરભાવનાબેન વિક્રમસિંહ ગોલભાજપ
6-મહાત્મા મંદિરપ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરિયાભાજપ
6-મહાત્મા મંદિરવ્યાસ ગૌરાંગ રવીન્દ્રભાજપ
6-મહાત્મા મંદિરપરીખ તુષાર મણિલાલઆપ
7-કોલવડા-વાવોલસોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલાભાજપ
7-કોલવડા-વાવોલકિંજલબેન દિનેશજી ઠાકોરભાજપ
7-કોલવડા-વાવોલપ્રેમલસિંહ પુંજાજી ગોલભાજપ
7-કોલવડા-વાવોલપટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈભાજપ
8 (4-5-અંબાપુર-સરગાસણ)ઉષાબેન વિષ્ણુજી ઠાકોરભાજપ
8 (4-5-અંબાપુર-સરગાસણ)છાયા કાંતિલાલ ત્રિવેદીભાજપ
8 (4-5-અંબાપુર-સરગાસણ)હિતેશકુમાર પૂનમભાઈ મકવાણાભાજપ
8 (4-5-અંબાપુર-સરગાસણ)રાજેશકુમાર રાવજીભાઈ પટેલભાજપ
9 (2-3-કુડાસણ)અલ્પાબેન કૌશિકભાઈ પટેલભાજપ
9 (2-3-કુડાસણ)શૈલાબેન સુનીલભાઈ ત્રિવેદીભાજપ
9 (2-3-કુડાસણ)રાજુભાઈ શંકરલાલ પટેલભાજપ
9 (2-3-કુડાસણ)સંકેત રમેશભાઈ પંચાસરાભાજપ
10 (6-7-કોબા)મીરાબેન મિનેષકુમાર પટેલભાજપ
10 (6-7-કોબા)તેજલબેન યોગેશકુમાર વાળંદભાજપ
10 (6-7-કોબા)મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલભાજપ
10 (6-7-કોબા)પોપટસિંહ હેમતુજી ગોહિલભાજપ
11 (ભાટ-ખોરજ)સેજલબેન કનુભાઈ પરમારભાજપ
11 (ભાટ-ખોરજ)ગીતાબેન ચંદ્રકાંત પટેલભાજપ
11 (ભાટ-ખોરજ)માણેકજી ખોડાજી ઠાકોરભાજપ
11 (ભાટ-ખોરજ)જશવંતલાલ અંબાલાલ પટેલ (જશુભાઈ)ભાજપ
  • ભાણવડ નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસની ભવ્ય જીત
વોર્ડભાજપની બેઠક પર જીતકોંગ્રેસની બેઠક પર જીત
131
222
3-4
422
5-4
613
કુલ(24)816

ઓખા નગરપાલિકા

  • ભાજપ- 34
  • કોંગ્રેસ- 2
  • કુલ બેઠક- 36

થરા નગરપાલિકા

  • ભાજપ- 20
  • કોંગ્રેસ- 4
  • કુલ બેઠક- 24

ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ જાહેર થયા બાદ ગુજરાતના તમામ કોર્પોરેશન ભાજપ પાસે

ગાંધીનગર કોર્પોરેશન

  • ભાજપ - 41
  • કોંગ્રેસ - 02
  • AAP - 01
  • કુલ બેઠક-44
  • મેયર- હવે નક્કી થશે
  • વિરોધપક્ષના નેતા - હવે નક્કી થશે

અમદાવાદ કોર્પોરેશન

  • ભાજપ - 160
  • કોંગ્રેસ - 24
  • AAP - 00
  • AIMIM - 7
  • અન્ય - 1
  • કુલ બેઠક- 192
  • મેયર - કિરીટ પરમાર
  • વિરોધપક્ષના નેતા - વેકેન્ટ

સુરત કોર્પોરેશન

  • ભાજપ - 93
  • આપ - 27
  • કુલ બેઠક- 120
  • મેયર- હેમાલી બોઘાવાલા
  • વિરોધપક્ષના નેતા- ધર્મેશ ભંડેરી (AAP)

રાજકોટ કોર્પોરેશન

  • ભાજપ- 68
  • કોંગ્રેસ- 4
  • કુલ બેઠક- 72
  • મેયર- ડૉ પ્રદીપ ડવ
  • વિપક્ષી નેતા- ભાનુબેન સોરણી

વડોદરા કોર્પોરેશન

  • ભાજપ - 69
  • કોંગ્રેસ - 7
  • કુલ બેઠક-76
  • મેયર -કેયુર રોકડિયા મેયર વડોદરા
  • વિરોધપક્ષના નેતા - વિપક્ષ નેતાનું પદ નથી આપ્યું,
  • કોંગ્રેસ પક્ષના નેતા - અમીબેન રાવત

ભાવનગર કોર્પોરેશન

  • ભાજપ - 44
  • કોંગ્રેસ - 08
  • કુલ બેઠક- 52
  • મેયર- કીર્તિબેન દાણીધરીયા
  • વિરોધપક્ષના નેતા- ભરતભાઈ બુધેલીયા

જામનગર કોર્પોરેશન

  • ભાજપ- 50
  • કોંગ્રેસ- 11
  • અન્ય - 3 (બહુજન સમાજ પાર્ટી)
  • કુલ બેઠક-64
  • મેયર- બીનાબેન કોઠારી
  • વિરોધપક્ષના નેતા - નથી

જૂનાગઢ કોર્પોરેશન

  • ભાજપ - 54
  • કોંગ્રેસ - 03
  • NCP- 03
  • કુલ બેઠક-60
  • મેયર- ધીરૂ ગોહેલ
  • વિરોધપક્ષના નેતા - અદ્રેમાન પંજા
Last Updated :Oct 5, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.