Petrol Diesel Price in Gujarat: ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર પણ આ શહેરમાં થયો ઘટાડો

author img

By

Published : May 19, 2022, 8:01 AM IST

Petrol Diesel Price in Gujarat: ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર પણ આ શહેરમાં થયો ઘટાડો

રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા તરસી (Petrol Diesel Price on 19 May) ગયા છે. તેમ છતાં અહીં હાલતા ને ચાલતા કિંમતમાં ઉછાળો આવે છે. તેના કારણે લોકોમાં હવે હતાશા જોવા મળી રહી છે. ત્યારે આવો જોઈએ ક્યાં કેટલી કિંમત (Petrol Diesel Price in Gujarat) છે.

અમદાવાદઃ રાજ્યમાં ઈંધણ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Ltd) પાસેથી લેવામાં આવે છે જે શહેરની અંદર અને અન્ય કંપનીઓના આઉટલેટ્સ પર બદલાઈ શકે છે. તમે કાર્ડ પેમેન્ટ દ્વારા વિવિધ કેશબેક ઓફરનો લાભ લઈ શકો છો અથવા રોકડનો (Petrol Diesel Price on 19 May) ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો. રાજ્યમાં ઇંધણના વર્તમાન ભાવમાં (What is rate of diesel in Gujrat) તમામ રાજ્ય અને કેન્દ્રીય કરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Vegetables Pulses Price on 14 May: શાકભાજી-કઠોળ ખરીદતા લોકો અચકાયા

અમદાવામાં શું થયો ફેરફાર : અમદાવાદમાં આજની ઇંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 105.06 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 99.44 પ્રતિ લિટર, CNG માટે રુપિયા 82.59 પ્રતિ કિલો, LPG માટે રુપિયા 1006.50 પ્રતિ 14.2 કિલો છે.

રાજકોટમાં શું થયો ફેરફાર: રાજકોટમાં આજની ઈંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 104.82 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 99.91 પ્રતિ લિટર છે.

આ પણ વાંચો- વર્ષ 2023માં ફુગાવો છેલ્લા 9 વર્ષની ટોચ પર રહેશે, જાણો મોંધવારી વધશે કે ખરેખર ઘટશે?

સુરતમાં શું થયો ફેરફાર : સુરતમાં આજની ઈંધણની કિંમતમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 104.82 અને ડીઝલ પ્રતિલિટર 99.30 રૂપિયા છે.

વડોદરામાં શું થયો ફેરફાર : અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 104.73 અને ડીઝલ પ્રતિલિટર 99.08 રૂપિયા છે.

ગાંધીનગરમાં શું થયો ફેરફાર: અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 105.27 અને ડીઝલ પ્રતિલિટર 99.62 રૂપિયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.