મીરાંબાઈ ચાનું એ 49 કિલો કેટેગરીમાં પહેલો ગોલ્ડ જીત્યો

author img

By

Published : Jul 30, 2022, 10:39 PM IST

મીરાંબાઈ ચાનું એ 49 કિલો કેટેગરીમાં પહેલો ગોલ્ડ જીત્યો

મીરાબાઈ ચાનુએ (Weightlifter Mirabai Chanu) મહિલાઓની 49 કિગ્રાની (CommonwealthGames2022 Mirabai) ફાઇનલમાં ગોલ્ડ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની 2022ની ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે. મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગોલ્ડનું સપનું પણ સાકાર કર્યું છે.

બર્મિંગહામઃ મીરાબાઈ ચાનુએ (Weightlifter Mirabai Chanu) મહિલાઓની 49 કિગ્રાની ફાઇનલમાં ગોલ્ડ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સની 2022ની (CommonwealthGames2022 Mirabai) વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે.

અપેડટ ચાલું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.