Gujarat Gram Panchayat election Result 2021: જાણો એક ક્લિક પર, કોણ છે તમારા ગામના નવા સરપંચ......

author img

By

Published : Dec 21, 2021, 7:48 AM IST

Updated : Dec 21, 2021, 7:28 PM IST

Gujarat Gram Panchayat election Result 2021

19:19 December 21

નવસારી જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકાનું નામ :- જલાલપોર

1 ગામનું નામ :- મંદિર

સરપંચ પદે વિજેતા :- દેવાંગ દેસાઈ 157 વિજેતા

2 ગામનું નામ :- વેડછા

સરપંચ પદે વિજેતા :- વિપુલ પટેલ 25 વિજેતા

3 ગામનું નામ :- વેડછા

સરપંચ પદે વિજેતા :- વિપુલ પટેલ 25 વિજેતા

19:17 December 21

રાજકોટ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકો: જેતપુર

1. ગામ: સ્ટેશન વાવડી

સરપંચ પદ વિજેતા: શિવલાલ બચુભાઈ ભુવા

કુલ મત: 1271, મળેલ મત: 562, 53 મતે વિજેતા

2. ગામ: હરિપર

સરપંચ પદ વિજેતા: રમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા

કુલ મત: 678, મળેલ મત: 308, 150 મતે વિજેતા

3. ગામ: ચારણીયા

સરપંચ પદ વિજેતા: નયનાબેન મુકેશભાઈ રૈયાણી

કુલ મત: 1694, મળેલ મત: 882, 194 મતે વિજેતા

19:14 December 21

સુરત જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકો : બારડોલી

1. ગામનું નામ : સરભોણ

વિજેતા સરપંચનું નામ : રક્ષા કેતન રાઠોડ

2. ગામનું નામ : ભામૈયા

વિજેતા સરપંચનું નામ : ઉષા આનંદ રાઠોડ

3. ગ્રામ પંચાયત : અસ્તાન

સરપંચ: સરસ્વતીબેન અમિતભાઇ રાઠોડ 266 મતે વિજેતા

19:08 December 21

વલસાડ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકો : વાપી

1. ગામનું નામ : પંડોર

વિજેતા સરપંચનું નામ : વર્ષાબેન પટેલ

ગામ વિજેતા સરપંચસરસાઇ
વંકાછ-પ઼ડોરવષાઁ એસ પટેલ ૨૨૪
કુંતા સુમિત્રા સી પટેલ ૪૩૬
વટાર હિતેશ જી હળપતિ ૧૨૮
કોચરવા રાજેશ આર પટેલ૩૭૨
મોરાઇ પ્રતિક આર પટેલ૨૫૯
ચીભડકચ્છ કલ્પેશ પટેલ૨૦
કવાલ મનોજ પટેલ ૧૧૪
કરમખલ દક્ષાબેન પટેલ૧૪૭
દેગામ જયાબેન એન પટેલ૨૩૦
છરવાડા યોગેશ પટેલ૧૬૩૨
રાતા નિલય વી પટેલ ૧૬૫
કરાયા શીતલ પટેલબિનહરીફ
  • તાલુકો : ઉમરગામ

1. ગામનું નામ : બોરીગામ

વિજેતા સરપંચનું નામ : સંદિપભાઈ ધોડી

2. ગામનું નામ : મોહનગામ

વિજેતા સરપંચનું નામ : સતીષભાઇ હળપતિ

3. ગામનું નામ : કરંબેલે

વિજેતા સરપંચનું નામ : સુરેશભાઈ હળપતિ

4. ગામનું નામ : કનાડુ

વિજેતા સરપંચનું નામ : સુશીલાબેન બીજ

5. ગામનું નામ : ધનોલી

વિજેતા સરપંચનું નામ : સવિતાબેન વાડકર

19:07 December 21

તાપી જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકો : વાલોડ

1. ગામનું નામ : ભીમપોર

વિજેતા સરપંચનું નામ : દિક્ષીત ગોપાળભાઉ ગામિત

  • તાલુકો : વ્યારા

1. ગામનું નામ : રૂપવાડા

વિજેતા સરપંચનું નામ : આશાબેન ચૌધરી

3. ગામનું નામ : જેસિંગપુરા

વિજેતા સરપંચનું નામ : અનીતાબેન પ્રિતેશ ભાઇ ચૌધરી

18:51 December 21

પાટણ, હારીજ તાલુકાના ખાખલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું અનોખુ પરિણામ

હારીજ તાલુકાના ખાખલ ગામમાં બને ઉમેદવારો વચ્ચે પડી હતી ટાઈ

હારીજના ખાખલ ગામના બંને મહિલા ઉમેદવારોને મળ્યા એક સરખા મત

નિલાબેન ઠાકોર 776 મત સામે હરીફ ઉમેદવાર કુંવરબેનને પણ 776 મત મળ્યા

ખાખલ ગ્રામજનોએ એકઠા થઇ બંને ઉમેદવારો માટે અઢી-અઢી વર્ષ માટે શાસન કરવા સર્વાનુ મતે ચિઠી ઉછાળી

જેમાં પ્રથમ અઢી વર્ષ માટે નિલાબેન ઠાકોર સરપંચ પદ સંભાળશે

અને અઢી વર્ષ પૂર્ણ થતાં નિલાબેન સરપંચ પદેથી રાજીનામુ આપશે

બાદમાં અઢી વર્ષ માટે કુંવરબેન સરપંચ પદ સંભાળશે

18:10 December 21

સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 390 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામની સાંજના 5 વાગ્યા સુધી તાલુકા દીઠ યાદી

જિલ્લાની કુલ 390 ગ્રામ પંચાયત પૈકી 216 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર જ્યારે 174 ગ્રામ પંચાયતનું પરિણામ હજી પણ બાકી

અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં સૌથી વધુ પાટડી તાલુકામાં 35 પંચાયતના પરિણામ જાહેર જ્યારે ધ્રાંગધ્રા તાલુકાની 32 ગ્રામ પંચાયતના પરિણામ બાકી

તાલુકા નામ કુલ ગામજાહેર બાકી
વઢવાણ 322210
લખતર 321517
લીંબડી 392019
ચુડા 312110
સાયલા 482919
ચોટીલા 503515
થાન 171205
મૂળી 371324
ધ્રાંગધ્રા 461432
પાટડી 583523
કુલ390216174

17:49 December 21

વડોદરા જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકો : વડોદરા

1. ગામનું નામ : ગોકળપુરા

વિજેતા સરપંચનું નામ : માલિનીબેન પટેલ

2. ગામનું નામ : હેતમપુરા

વિજેતા સરપંચનું નામ : ફરજાનાબેન કડીવાલા

3. ગામનું નામ : ધનોરા

વિજેતા સરપંચનું નામ : પરુલબેન મકવાણા

4. ગામનું નામ : સિસવા

વિજેતા સરપંચનું નામ : સુરેશભાઈ પટેલ

5. ગામનું નામ : સયાજીપૂરા

વિજેતા સરપંચનું નામ : વિજયભાઈ ઠાકોર

16:58 December 21

બોટાદ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકો : રાણપુર

1. ગામનું નામ : ચારણકી

વિજેતા સરપંચનું નામ : કંચનબેન દિયાળભાઈ પરમાર

2. ગામનું નામ : હડમતાળા

વિજેતા સરપંચનું નામ : જીકુબેન નાનુભાઈ મેરાળીયા

3. ગામનું નામ : કિનારા

વિજેતા સરપંચનું નામ : નિરુભા બચુભા પરમાર

4. ગામનું નામ : પાણવી

વિજેતા સરપંચનું નામ : જાદાવભાઈ બચુભાઈ ધાડવી

5. ગામનું નામ : તુરખા

વિજેતા સરપંચનું નામ : મનહર દામજીભાઈ માતરિયા

તાલુકો : બરવાળા

1. ગામનું નામ : ખાભડા

વિજેતા સરપંચનું નામ : કાળુભાઇ લગધીરભાઈ ખાચર

2. ગામનું નામ : રોજીદ

વિજેતા સરપંચનું નામ : જીગર ધર્મેન્દ્રભાઈ ડુંગરાણી રોજીત

3. ગામ - જુના નાવડા ગ્રામ પંચાયત

વિજેતા સરપંચ - દેવલબેન કરશનભાઈ ચૌહાણ

  • તાલુકો : બોટાદ

1. ગામનું નામ: નાના પાળીયાદ

વિજેતા સરપંચનું નામ : પ્રવિના અરવિદ મેણીયા

2. ગામનું નામ : પાટી

વિજેતા સરપંચનું નામ : જીવરાજભાઈ કાનજીભાઇ મોરડીયા

3. ગામનું નામ:-શિરવાણીયા

વિજેતા સરપંચનું નામ : બાબુભાઇ ઇશ્વર ભાઈ વિરજા

4. ગામનું નામ : કુંભારા

વિજેતા સરપંચનું નામ : નકુભાઈ બાવકુભાઈ ખાચર

5. ગામનું નામ : તરઘરા

વિજેતા સરપંચનું નામ : રસિકભાઈ ગોકળ ભાઈ સાકરિયા

6. ગામનું નામ : રોહિશાળા

વિજેતા સરપંચનું નામ : યોગેશ ભાઈ મોતી ભાઈ મિયાણી

7. ગામનું નામ : રતન વાવ

વિજેતા સરપંચનું નામ : ઘનશ્યામભાઈ રવજીભાઈ મોરડીયા

  • તાલુકો : ગઢડા

1. ગામનું નામ : પડવદર

વિજેતા સરપંચનું નામ :-ગૌરીબન છગનભાઇ ડાભી

2. ગામનું નામ : ખોપાલા

વિજેતા સરપંચનું નામ :-લક્ષ્મીબેન હિરાભાઈ ચૌહાણ

3. ગામનું નામ : ઉગામેડી

વિજેતા સરપંચનું નામ :-ઠાકરશીભાઈ મોહનભાઈ ગઢીયા

4. ગામનું નામ : ભંડારીયા

વિજેતા સરપંચનું નામ :-દયાબેન વિક્રમસિંહ ગોહિલ

5. ગામનું નામ : મોટા સખપર

વિજેતા સરપંચનું નામ :-પ્રવિણભાઈ ઓધાભાઈ મકવાણા

16:35 December 21

કચ્છ જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • તાલુકાનું નામ : મુન્દ્રા

1. ગામનું નામ : વવાર

વિજેતા સરપંચનું નામ : બાબુભાઈ વિજેતા

2. ગામનું નામ : તુમડી

વિજેતા સરપંચનું નામ : શક્તિસિંહ જાડેજા

3. ગામનું નામ : લુણી

વિજેતા સરપંચનું નામ : પ્રેમજીભાઈ વિજેતા

4. ગામનું નામ : કારાઘોઘા

વિજેતા સરપંચનું નામ : હરીબા રાઠોડ વિજેતા

5. ગામનું નામ : લાખાપર

વિજેતા સરપંચનું નામ : ગજરાબા

6. ગામનું નામ : હબાય

વિજેતા સરપંચનું નામ : ત્રિકમભાઈ કેરસિયા

  • તાલુકાનું નામ : ભચાઉ

ગામનું નામ : સામખીયાળી

વિજેતા સરપંચનું નામ : જગદીશ અંબારામ મઢવી

  • તાલુકાનું નામ : રાપર

ગામનું નામ : નાની રવ

વિજેતા સરપંચનું નામ : કુલીબેન ગોવાભાઈ

16:07 December 21

મહેસાણા જિલ્લામાં સરપંચ પદે બનેલા વિજેતા

  • ખેરાલુ તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

નોરતોલ ગામે દિલીપજી ઠાકોર 484 મતો મેળવતા વિજેતા

મહિયલ ગામે ઘેમરભાઈ ચૌધરી 609 મતો મેળવી વિજેતા

  • વડનગર તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

ગણેશપુરા ગામે નિર્મલ પટેલ 328 મતો મેળવી વિજેતા

બાદરપુર ગામે તહેરાબાનું રોકડીયા 1499 મતો મેળવી વિજેતા

બાજપુરા જગપુરા ગામે શારાદાબેન ઠાકોર 723 મતો મેળવી વિજેતા

નવાપુરા (વડ) ગામે રંજનબેન ઠાકોર 273 મતો મેળવી વિજેતા

  • સતલાસણા તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

ફતેહપુરા ગામે દક્ષાબેન ઠાકોર 420 મતો મેળવી વિજેતા

ઉમરેચા ગામે પરથીભાઈ પટેલ 66 મતો મેળવી વિજેતા

ધારાવાણીયા ગામે નીલમબા પરમાર 621 મતો મેળવી વિજેતા

ઓટલપુર ગામે ભરતજી ઠાકોર 572 મતો મેળવી વિજેતા

ચેલાણા ગામે હંસાબેન ચૌધરી 511 મતો મેળવી વિજેતા

  • વિજાપુર તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

સયાજીનગર ગામે દેવેન્દ્રભાઈ પટેલ 355 મતો મેળવી વિજેતા

ગુંદરાસણ ગામે સરોજબેન પ્રજાપતિ 524 મતો મેળવી વિજેતા

ફલૂ ગામે નારણભાઇ પહાડીયા 1214 મતો મેળવી વિજેતા

રામપુર (કુવા.) ગામે રમણભાઈ પટેલ 866 મતો મેળવી વિજેતા

આસોડા ગામે રમેશભાઈ રાવળ 774 મતો મેળવી વિજેતા

માણેકપુર (ડા) ગામે રમેશભાઈ પટેલ 379 મતો મેળવી વિજેતા

અબાસણા ગામે આશાબેન પટેલ 545 મતો મેળવી વિજેતા

  • કડી તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

પંઢરપુર ગામે કંચનબેન પટેલ 236 મતો મેળવી વિજેતા

પાલ્લી ગામે ભારતભાઈ રબારી 432 મતો મેળવી વિજેતા

નરસિંહપુરા ગામે કલ્પેશભાઈ પટેલ 616 મતો મેળવી વિજેતા

અંબાવપુર ગામે લાછીબેન રબારી 461 મતો મેળવી વિજેતા

નવાપુરા(નંદા) ગામે પ્રકાશભાઈ રબારી 785 મતો મેળવી વિજેતા

જાદવપુર ગામે વસંતીબેન ઠાકોર 197 મતો મેળવી વિજેતા

કમળાપુર ગામે કંચનબેન પટેલ 352 મતો મેળવી વિજેતા

બુડાસણ ગામે આશાબેન રબારી 1033 મતો મેળવી વિજેતા

કોરડા(ધૂંધલા) ગામે બળદેવજી ઠાકોર 630 મતો મેળવી વિજેતા

વેકરા ગામે અમૃતાબેન સેનમા 555 મતો મેળવી વિજેતા

કાસવા ગામે પ્રફુલાબેન પટેલ વિજેતા

  • બેચારજી તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

પ્રતાપગઢ ગામે ફાલ્ગુન પટેલ 347 મતો મેળવી વિજેતા

દેથલી ગામે પુરીબેન દેસાઈ 552 મતો મેળવી વિજેતા

કાલરી ગામે હિનાબા સોલંકી 947 મતો મેળવી વિજેતા

ધનપુરા ગામે લાલજીભાઈ દેસાઈ 391 મતો મેળવી વિજેતા

પોયડા ગામે અજિમ્મીયા સંધી 314 મતો મેળવી વિજેતા

કનોડા ગામે નિતેશભાઈ પટેલ 941 મતો મેળવી વિજેતા

સુરજ ગામે પરબતભાઈ નાડોદા 421 મતો મેળવી વિજેતા

ગણેશપુરા(કા) ગામે સોનલબેન ગઢવી 742 મતો મેળવી વિજેતા

ધારપુર(ખાંટ) ગામે મીનબા દરબાર 490 મતો મેળવી વિજેતા

  • જોટાણા તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

ભટારીયા ગામે વિજયાબેન પરમાર 307 મતો મેળવી વિજેતા

મરતોલી ગામે રમીલાબેન પરમાર 501 મતો મેળવી વિજેતા

કટોસણ ગામે સૂર્યાબા ઝાલા 951 મતો મેળવી વિજેતા

  • ઊંઝા તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતનું પરિણામ

ઉનાવા ગામે ચિરાગ પટેલ 4408 મતો મેળવી વિજેતા

અમૂઢ ગામે શિલ્પાબેન ઠાકોર 902 મતો મેળવી વિજેતા

15:56 December 21

આણંદના તારાપુર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

1. તોલ ગામમાં મીનાબેન વિનુભાઈ સોલંકી વિજેતા

2. દુંગારી ગામમાં સૂર્યબા ભાગવતસિંહ પરમાર વિજેતા

3. વલ્લી ગામમાં નરેન્દ્રકુમાર દાનુભાઈ જાદવ વિજેતા

4. ઇસરવાડા ગામમાં અનિતાબેન મહેશભાઈ સોલંકી વિજેતા

5. મિલરામપુરા ગામમાં રાઘુભાઈ સમાભાઈ હપાણી વિજેતા

6. મહિયારી ગામમાં રાજેશ્રીબા દરશરથસિંહ ચૌહાણ વિજેતા

7. મોરજ ગામમાં ઘનશ્યામ ભાઈ બેચરભાઈ પટેલ વિજેતા

8. મોટા કાલોદરા ગામમાં ભાઈલાલભાઈ ધુળાભાઈ ગોહેલ વિજેતા

9. કસ્બારા ગામમાં રમીલાબેન જયેશભાઇ પરમાર વિજેતા

15:50 December 21

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકાનું નામ : નાંદોદ

1. ગામનું નામ : વિરપોર

વિજેતા સરપંચનું નામ : મહેશભાઇ ભયલાલ વસાવા

2. ગામનું નામ : વરખડ

વિજેતા સરપંચનું નામ : પ્રતિક્ષાબેન અલકેશભાઇ વસાવા

  • તાલુકાનું નામ : સાગબારા

1. ગામનું નામ : ચોપડવાવ

વિજેતા સરપંચનું નામ : દર્શના વિશાલ વસાવા

2. ગામનું નામ : અમિયાર

વિજેતા સરપંચનું નામ : દિનેશ ભંગા વસાવા

15:32 December 21

વડોદરા જિલ્લાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • વડોદરા તાલુકાની તલસટ ગ્રામ પંચાયતમાં મોટો ઉલટફેર

તલસટ ગ્રામ પંચાયતમાં છેલ્લી 5 ટર્મથી ચૂંટાઈને આવતા સુખદેવ ઠાકોરની હાર

યુવા ઉમેદવાર નવનીત ઠાકોરની 427 મતોથી જીત

  • તાલુકો : વડોદરા

1. ગામ : રાયકા

વિજેતા સરપંચ: મહેશભાઈ ચાવડા

2. ગામ : અમલિયારા

વિજેતા સરપંચ: પ્રીતિબેન પટેલ

3. ગામ : આસોજ

વિજેતા સરપંચ : જયાબેન પટેલ

4. ગામ : અંપાડ

વિજેતા સરપંચ: કૈલાશબા પરમાર

5. ગામ: રતનપુર

વિજેતા સરપંચ : હરિભાઈ ભરવાડ

14:54 December 21

છોટા ઉદેપુર : કવાંટ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

1. ગામનું નામ : ખેરકા

વિજેતા સરપંચનું નામ : વિનુભાઈ રતન સિંહ રાઠવા

2. ગામનું નામ : મોગરા

વિજેતા સરપંચનું નામ : સનુડી બેન આપસિંગભાઈ રાઠવા.

3. ગામનું નામ :પીપલદા

વિજેતા સરપંચનું નામ : રક્ષાબેન ભાઈલાલ ભાઈ રાઠવા

4. ગામનું નામ : મંકોડી

વિજેતા સરપંચનું નામ : અમનબેન રિમજીભાઈ રાઠવા

14:35 December 21

દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકો : લીમખેડા

ગામ- ગોરીયા

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : બીલવાળ નાનસીગભાઈ મડીયાભાઈ

તાલુકો : દેવગઢબારીયા

ગામ : ૫ાચીયાશાળ

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :કવિતાબેન રમેશભાઇ કોળી

  • તાલુકો : ઝાલોદ

ગામ : લીલવાદેવા

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : મનિષાબેન જયદીપભાઈ બારીઆ

ગામ : ફુલપુરા ડાબોડીયા

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : મુકેશભાઈ સોમાભાઇ ડામોર

ગામ : સુથારવાસા

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : તાનસિંગભાઈ ચીમનભાઈ માવી

ગામ : ધોલાખાખરા

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : લલિતાબેન જોધસિંહ ડામોર

  • તાલુકો : ગરબાડા

ગામ: જાંબુઆ

વિજેતા સરપંચના ઉમેદવાર : સૂરમીલાબેન સુરેશભાઇ પારઘી

  • તાલુકો : ધાનપુર

ગ્રામ પંચાયત : કાકડખિલાં

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : હીરીયા ભાઈ ભૂરકાભાઈ ભુરીયા

ગ્રામ પંચાયત : નવાનગર

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :: જાનિયા ભાઈ નાનાભાઈ મોહનીયાં

  • તાલુકો : ફતેપુરા

ગામ : હડમત

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ : સુમિત્રા બેન દિવ્યેશભાઈ ચારેલ

ગ્રામ પંચાયત : બેડાત

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :: શાંતાબેન પ્રતાપભાઈ સંગાડા

ગ્રામ પંચાયત : ઝાબુ

વિજેતા સરપંચ ઉમેદવારનું નામ :: બાબુભાઈ સવજીભાઈ બારિયા

  • તાલુકો : સંજેલી

ગામ : થાળા સંજેલી

વિજેતાસરપંચ ઉમેદવાર -ભુરાભાઇ તાનસીંગભાઇ તાવીયાડ

ગામ : કોટા

વિજેતા સરપંચ-પંકજભાઈ દિપસીંન્ગભાઈ બારીયા

14:27 December 21

વડોદરા તાલુકાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

1. ગામ : કોટના

વિજેતા સરપંચ : સવિતા ઠક્કર

2. ગામ : દામાપુરા

વિજેતા સરપંચ : હીનાબેન પઢીયાર

3. ગામ : વિરોદ

વિજેતા સરપંચ : રામુભાઈ ઠાકોર

4. ગામ : કોટાલી

વિજેતા સરપંચ : લક્ષ્મીબેન રબારી

5. ગામ : સુખલીપુરા

વિજેતા સરપંચ : નવનિતભાઈ પરમાર

6. ગામ : સમસાબાદ - કિશનભાઈ રાઠોડ

7. ગામ : મહાપુરા

વિજેતા સરપંચ : તારાબેન સોલંકી

8. ગામ : હિંગલોટ

વિજેતા સરપંચ : જયશ્રીબેન રબારી

9. ગામ : મારેઠા

વિજેતા સરપંચ : દીપિકાબેન પટેલ

10. ગામ : અણખોલ

વિજેતા સરપંચ : તરલિકાબેન પટેલ

11. ગામ : મેઘાકુઈ

વિજેતા સરપંચ : રતનબેન તલાયા

12. ગામ : ઉંટિયા (મઢાદ)

વિજેતા સરપંચ : નટવર ચૌહાણ

13. ગામ : શંકરપુરા

વિજેતા સરપંચ : મહેશસિંહ ગોહિલ

14. ગામ : ખટંબા

વિજેતા સરપંચ : કમલેશભાઈ વાળંદ

15. ગામ : ખલીપુર

વિજેતા સરપંચ : લતાબેન સોલંકી

16. ગામ : કરાલી

વિજેતા સરપંચ : મીનાબેન જાદવ

14:09 December 21

સુરેન્દ્રનગર : લખતર તાલુકાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

1. ગામ: તલવણી

વિજેતા સરપંચ: મહિપાલસિંહ રણજીતસિંહ જાડેજા જીત

2. ગામ: સદાદ

વિજેતા સરપંચ: રબારી વિરામભાઈ

3. ગામ: તાવી

વિજેતા સરપંચ: પ્રદ્યુમ્નસિંહ ગંભીરસિંહ રાણા

4. ગામ: કડું

વિજેતા સરપંચ: પ્રેમબા સામતસિંહ ઝાલા

5. ગામ: ગંગાડ

વિજેતા સરપંચ: કૈલાશ કાંતિ બાવળિયા

6. ગામ: ગંગાડ

વિજેતા સરપંચ: કૈલાશ કાંતિલાલ

7. ગામ: ઝમર

વિજેતા સરપંચ: ગીતા મહેશ સોલંકી

8. ગામ: ભાસ્કરપરા/જ્યોતિપર

વિજેતા સરપંચ: સોભના કિરીટ રેથળિયા

9. ગામ: કેસરિયા

વિજેતા સરપંચ: મીના નગર જારવારીયા

14:04 December 21

નવસારી ચીખલી તાલુકાનું ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

1. ગામનું નામ :- બારોલિયા

સરપંચ પદે વિજેતા :- મિતા રહર્ષદ પટેલ

2. ગામનું નામ :- બામણવાડા

સરપંચ પદે વિજેતા :- જયશ્રીબેન ભરતભાઈ પટેલ

3. ગામનું નામ :- રાનવેરી ખૂદ

સરપંચ પદે વિજેતા :- કુમુદબેન ચંદુભાઈ પટેલ

4. ગામનું નામ :- મોગરાવાડી

સરપંચ પદે વિજેતા :- ધર્મેશભાઈ પટેલ

5. ગામનું નામ :- ઝરી

સરપંચ પદે વિજેતા :- લીલાબેન અમૃતભાઈ

6. ગામનું નામ :- ઘેટકી

સરપંચ પદે વિજેતા :- રણજીતભાઈ જીતેન્દ્રભાઈ પટેલ

7. ગામનું નામ :- દોણજા

સરપંચ પદે વિજેતા :- કલ્પાબેન પ્રવીણભાઈ પટેલ

8. ગામનું નામ :- રેઠવાણીયા

સરપંચ પદે વિજેતા :- ગીરીશ ભાઈ રવજીભાઈ પટેલ

9. ગામનું નામ :- કલિયારી

સરપંચ પદે વિજેતા :- અમૃતભાઈ પટેલ

10. ગામનું નામ :- ચિતાલી

સરપંચ પદે વિજેતા :- રમીદા બેન જગદિશ ભાઈ પટેલ

11. ગામનું નામ :- આમધરા

સરપંચ પદે વિજેતા :- કલ્પેશભાઈ પટેલ

14:00 December 21

ખેડાના તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

મીઠાના મુવાળાના સરપંચ પદે સોનલ અશોક રાઠોડ વિજેતા

ડાભસરના સરપંચ પદે દિલીપભાઈ વાલજીભાઈ વસાવા વિજેતા

ફતેપુરાના સરપંચ પદે મહેશકુમાર પુનમભાઈ રાઠોડ વિજેતા

રૂસ્તમપુરાના સરપંચ પદે રફીકમિયા મજીતમિયા શેખ વિજેતા

13:36 December 21

મોરબીના ટંકારા તાલુકાના ગામોના પરિણામો જાહેર

નાના ખીજડીયા ગામે બિપીનભાઈ બારૈયા વિજેતા

ગણેશપર પંચાયત સરપંચ તરીકે પબુબેન ચૌધરી વિજેતા

હરીપર (ભુ.) સરપંચ તરીકે દિવાળી બેન ચૌધરી વિજેતા

નાના રામપર પંચાયત કુંવરજી જગોદરીયા વિજેતા

13:34 December 21

માળિયા તાલુકાના 7 ગામોના પરિણામો જાહેર

નાના ભેલા ગ્રામ પંચાયતમાં ભાવિકકુમારની જીત

માણાબા ગામમાં શીતલબા યુવરાજસિંહની જીત

નાના દહીંસરામાં પ્રવીણભાઈ ગણેશભાઈ ભટાસણાની જીત

તરઘડીમાં સાગર અંબારામભાઈ ફૂલતરીયાની જીત

વેજલપરમાં હરેશભાઈ ધીરૂભાઈ કૈલાની જીત

હરીપરમાં નીમુબેન જેશાભાઈ ભીમાણીની જીત

બગસરામાં ગૌરીબેન નાગજીભાઈની જીત

13:30 December 21

મોરબી તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • વાકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોનું પરિણામ

રંગપર ગામના ભરતભાઈ રાણાભાઈ વિજેતા

રાજસ્થાની ગામના જયસુખભાઈ ઉકાભાઈ રોજાસરા વિજેતા

પીપળીયાઆગાભી ગામના સિતલબા શિવરાજસિંહ જાડેજા વિજેતા

જેતપરડા ગામના સુમૈયાબેન ઈલ્મુદિન શેરસીયા વિજેતા

ખખાણા ગામના ભારતીબેન મનસુખભાઈ ગોધાણી વિજેતા

ખાનપર ગામના મુકતાબેન જીવાભાઈ સારલા વિજેતા

જામસર નાગલપર ગામના તરીકે પથુભાઈ ભનુભાઈ દેલવાડીયા વિજેતા

જેપુર ગામના શીલ્પાબેન અશોકભાઈ ચાવડા વિજેતા

દિઘલીયા ગામના રસીદબેન રસુલભાઈ ખોરજીયા વિજેતા

જાલસીકા-વસુધરા ગામના ધિરૂભાઈ કરશનભાઈ ડાંગર વિજેતા

લિંબાળા ગામના મરીયમબેન હાજીભાઈ ચારોલીયા વિજેતા

અગાભી પીપળીયા ગામના શીતલબા જાડેજા વિજેતા

13:25 December 21

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકાનું નામ : ઝઘડીયા

1. ગામનું નામ :- કદવાલી

સરપંચ પદે વિજેતા : કલ્પના જોની વસાવા

2. ગામનું નામ : પોરા

સરપંચ પદે વિજેતા : સેજલ અક્ષય વસાવા

3. ગામનું નામ : અછાલીયા

સરપંચ પદે વિજેતા : વનીતા કૌશીક વસાવા

  • તાલુકાનું નામ : જંબુસર

1. ગામનું નામ : કરમાડ

સરપંચ પદે વિજેતા : જતીનકુમાર પટેલ

2. ગામનું નામ : કાવા

સરપંચ પદે વિજેતા : કલ્પેશ કનકસિહ ગોહિલ

3. ગામનું નામ : નોંધણા

સરપંચ પદે વિજેતા : દરીયાબેન પરસોતમ ભાઈ

4. ગામનું નામ : નોબાર

સરપંચ પદે વિજેતા: રમેશ ઝવેર વસાવા

5. ગામનું નામ : નબીપુર

સરપંચ પદે વિજેતા : સિરિનબેન હસન

13:22 December 21

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકાનું નામ : ડેડીયાપાડા

1. ગામનું નામ : કાબરીપઠાર

સરપંચ પદે વિજેતા : દીવાનજી ચામડીયા વસાવા

2. ગામનું નામ : ઝાક

સરપંચ પદે વિજેતા : દાદુ પુનિયા વસાવા

3. ગામનું નામ : ઝરણાવાડી

સરપંચ પદે વિજેતા : ઉબડી ફુલજી વસાવા

  • તાલુકાનું નામ : નાંદોદ

ગામનું નામ : ભુછાડ

સરપંચ પદે વિજેતા :- શર્મિલા મુકેશ વસાવા

13:21 December 21

વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકો: સાવલી

ગામ: વડીયા

વિજેતા સરપંચ- મીનાબેન વસાવા

  • તાલુકો: વડોદરા

1. ગામ- દામાપુરા

વિજેતા સરપંચ- હીનાબેન પઢીયાર

2. ગામ: ખટબા

વિજેતા સરપંચ:કમલેશભાઈ વાળંદ

3. ગામ: કોટના

વિજેતા સરપંચ: નીતિન ઠક્કર

4. ગામ: શંકરપુરા

વિજેતા સરપંચ: મહેશભાઈ ગોહિલ

12:55 December 21

ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકો : દહેગામ

1. ગામ : ગોવિંદપુરા

વિજેતા સરપંચ : કંચનબેન ઠાકોર

2. ગામ : ઉદણ

વિજેતા સરપંચ : ભરતજી ઠાકોર

3. ગામ : સુજાન મુવાડા

વિજેતા સરપંચ :સેજલ ઠાકોર

4. ગામ : નવા ધરમપુર

વિજેતા સરપંચ : જસુબેન રાણા

5. ગામ : જમિયતપુરા

વિજેતા સરપંચ : કાંતાબેન ઠાકોર

6. ગામ : ગોવિંદપુરા (સમૌ)

વિજેતા સરપંચ : કંચનબેન ઠાકોર

12:41 December 21

મોરબી તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

લખધીરનગર સરપંચ : ધર્મિષ્ઠાબેન મેહુલ ફેફર

ચકમપર સરપંચ : અવનીબેન રવિભાઈ કાલરીયા

કેરાળા સરપંચ : પંકજ પ્રેમજીભાઇ સોલંકી

આંદરણા સરપંચ: વિજયાબેન મોહનભાઈ સોલંકી

જેપુર સરપંચ : વસંતાબેન નરેશભાઈ કાવઠીયા

જોધપર નદી સરપંચ: હંસાબેન દિનેશભાઈ સુરેલા

કાંતિપુર સરપંચ : ગીતાબેન રમેશભાઇ કલોલા

લખધિરપુર સરપંચ: ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર

મોડપર સરપંચ: સંગીતાબેન રજનીકાંતભાઇ કગથરા

કાલિકાનગર સરપંચ: જયંતીલાલ ખેંગાર પરમાર

નારણકા સરપંચ: ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી

ગોરખીજડીયા સરપંચ: ગૌતમ હરજીવનભાઈ મોરડીયા

બરવાળા સરપંચ: ભરતભાઇ વીરજીભાઇ બાવરવા

રામગઢ(કોયલી) સરપંચ: નિતેશકુમાર રામજીભાઈ કાસુન્દ્રા

પીપળી સરપંચ: ચેતનાબેન ભરતભાઇ જેઠલોજા

જીકીયારી સરપંચ: પ્રવિણભાઈ શંકરભાઈ બાવરવા

12:35 December 21

નવસારી જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકાનું નામ : ચીખલી

1. ગામનું નામ : સુઠવાડ

સરપંચ પદે વિજેતા : સંગીતા પટેલ

2. ગામનું નામ : મિલકચ

સરપંચ પદે વિજેતા : જયેશ ભાઈ

  • તાલુકાનું નામ : ગણદેવી

1. ગામનું નામ : પોસરી

સરપંચ પદે વિજેતા : ભુપેન્દ્ર પટેલ

2. ગામનું નામ : માસા

સરપંચ પદે વિજેતા : રોકીતા બહેન પટેલ

3. ગામનું નામ : ખખવાડા

સરપંચ પદે વિજેતા : મહેશ બાબુ હળપતિ

4. ગામનું નામ : નાંદરખા

સરપંચ પદે વિજેતા : ચંદ્રકાન્ત પટેલ

5. ગામનું નામ : દેવધા

સરપંચ પદે વિજેતા : જીગર સુરેશ પટેલ

6. ગામનું નામ : મરોલી

સરપંચ પદે વિજેતા : ચેતન ધીરુ પટેલ

7. ગામનું નામ : સાલેજ

સરપંચ પદે વિજેતા : મહેશ પુના હળપતિ

12:33 December 21

સુરત જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકાનું નામ : માંગરોળ

ગામનું નામ : આંકદોડ

સરપંચના ઉમેદવાર જશુબેન કંચનભાઈ વસાવાની જીત

  • ગામનું નામ : ડુંગરી

સરપંચના ઉમેદવાર સવિતા નરેશ ગામીતની જીત

  • ગામનું નામ : ભડકુવા

સરપંચના ઉમેદવાર ગણેશ નારણ ચૌધરીની જીત

  • ગામનું નામ : આશરમાં

સરપંચના ઉમેદવાર સરોજ જયેશ વસાવાની જીત

11:52 December 21

નવસારી જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકાનું નામ : વાંસદા

ગામનું નામ : નવતાળ

સરપંચ પદે વિજેતા : અનિલ પટેલ

  • ગામનું નામ : કેળકછ

સરપંચ પદે વિજેતા : કરસન પટેલ

  • ગામનું નામ : દુબલ ફળિયા

સરપંચ પદે વિજેતા : મહેન્દ્ર પટેલ

  • ગામનું નામ : સતિમાડ

સરપંચ પદે વિજેતા : નાનું ભાઈ મહાલા

  • ગામનું નામ : લાછકડી

સરપંચ પદે વિજેતા : સુમિત્રા બોયા

11:46 December 21

સુરત જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

  • તાલુકો:ઓલપાડ

ગામ: કન્યાસી

વિજેતા સરપંચ: કોમલ મૈસૂરિયા

  • ગામ: કોસમ

વિજેતા સરપંચ:સીમા પરેશ પટેલ

  • ગામ: ઉમરાછી

વિજેતા સરપંચ: જીજ્ઞાસા સોલંકી

  • ગામ: એરથાણ

વિજેતા સરપંચ: સ્વીટી જયેશ કંઠારીયા

તાલુકો : માંગરોળ

  • ગામનું નામ :- નાંદોલા

વિજેતા સરપંચ : દિલીપ વાલજી ચૌધરી

11:43 December 21

અરવલ્લી જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી પરિણામ

  • તાલુકો: મોડાસા

ગામ: ખડોદા

વિજેતા સરપંચ : સોનલ શાંતિલાલ મકવાણા

  • તાલુકો : મેઘરજ

ગ્રામ પંચાયત : રેલ્લાંવાડા

વિજેતા સરપંચ :મંજુલા રૂપાભાઈ રાઠોડ

11:40 December 21

રાજકોટ જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી પરિણામ

તાલુકો - પડધરી

  • ગામ -મોવૈયા

વિજેતા સરપંચ ઉમેદવાર - લલિતભાઈ રાઠોડ

  • ગામ - ખામટા

વિજેતા સરપંચ ઉમેદવાર - કંકુબેન સાનિયા

  • ગામ - ખજૂરડી-1

વિજેતા સરપંચ ઉમેદવાર - શિવરાજભાઈ નરા(ગઢવી)

  • ગામ - મેટોડા

વિજેતા સરપંચ ઉમેદવાર - મંજુલાબેન સોજીત્રા

  • ગામ - ફતેપર

વિજેતા સરપંચ ઉમેદવાર - વસંતબેન ગજેરા

11:20 December 21

દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી

  • જીલ્લો: દેવભૂમિ દ્વારકા

તાલુકો: દ્વારકા

ગામ: ટુપણી

વિજેતા સરપંચ: ભારતી લખમણ ચાવડા

  • તાલુકો: જામ ખંભાળિયા

ગામ: માધુપુર

વિજેતા સરપંચ: રાધુ સામત આંબલિયા

  • ગામ: ગોલણશેરડી

વિજેતા સરપંચ: કરીબેન લઘુભાઈ સરઠીયા

11:14 December 21

સાબરકાંઠા જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી

તાલુકો- હિંમતનગર

ગામ- કેશરપુરા

વિજેતા સરપંચ- વિક્રમસિંહ વદનસિંહ ઝાલા

ગામ- મુનપુર

વિજેતા સરપંચ- તારાબા દેવુસિંહ ઝાલા

11:13 December 21

સુરત જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી

  • તાલુકાનું નામ :- માંગરોળ

ગામનું નામ :- આશરમાં

સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- સરોજબેન જયેશભાઇ વસાવા

  • ગામનું નામ :- બોરીદ્રા

સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- સુશીલાબેન લાલજીભાઈ વસાવા

  • તાલુકો : પલસાણા

ગ્રામ પંચાયત : શેઢાવ

સરપંચ: નિકિતા રાકેશ રાઠોડ

  • ગ્રામ પંચાયત : વણેસા

સરપંચ: દર્શન મૂળચંદ પટેલ

  • ગ્રામ પંચાયત : વડદલા

સરપંચ: જીતેશ કાળું રાઠોડ

  • ગ્રામ પંચાયત : ભૂતપોર

સરપંચ: ખુશ્બુ મહેશ પટેલ

11:12 December 21

અરવલ્લી જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી

તાલુકો :- મોડાસા

ગામ :- ઘઢડા

વિજેતા સરપંચ :- ભાવના મહેન્દ્ર પટેલ

ગામ :- વોલ્વા

વિજેતા સરપંચ :- દિનેશ વાઘજી પટેલ

11:12 December 21

તાપી જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી

તાલુકાનું નામ :- વ્યારા

ગામનું નામ :- વાંસકુઈ

સરપંચ નામ: વિરસિંગભાઈ છગનભાઇ ગામીત

10:56 December 21

સરપંચ વિજેતા

  • ગાંધીનગર તાલુકના કાનપુર ગ્રામ પંચાયતમાં ગીતાબેન રાકેશભાઈ ચૌધરી સરપંચ તરીકે વિજેતા
  • કચ્છના કંઢેરાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે માનબાઈ મહેશ્વરી 401 મતે વિજય
  • લોધીકા તાલુકાના હરીપર પાળમાં પુનરાવર્તન, મુન્નાભાઈ વિરડાનો 203 મતથી વિજ્ય
  • લોધીકા તાલુકાના પાભર ઇટાળા ગ્રામપંચાયત સરપંચ ઉમેદવાર પ્રવિણ વેકરીયાનો 161 મતે વિજય
  • મહીસાગરના વિરપુરના હાંડીયામાં જીગ્નાશા જયેન્દ્ર બારોટ સરપંચ તરીકે 452 મતે વિજેતા
  • તાપી જિલ્લાના વ્યારાના વાગઝરીમાં સમજી જેન્તીલાલ ગામીત સરપંચ તરીકે વિજેતા
  • વાપી તાલુકાની મોરાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર પ્રતીક પટેલ વિજેતા
  • જ્યારે, કોચરવા ગામે રાજુ પટેલ સરપંચ પદના ઉમેદવાર વિજેતા
  • બારડોલીના પારડીવાઘા નોગામા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અવિનાશ હળપતિ વિજેતા
  • સાબરકાંઠા ઇડરના ઉમેદપૂરાગ્રામ પંચાયતના સરપંચ તરીકે હેમંત અમૃત પટેલ 613 મત મળતા વિજયી
  • સુરત માંગરોળના કઠવાડા જીગાશા શૈલેષ રાઠોડ 185 મતથી વિજેતા
  • સુરત : કામરેજના લાડવીના વોર્ડ નંબર- 3માં નિકિતા બેન વિજેતા
  • પંચમહાલ : જાંબુઘોડા ગ્રામ પંચાયત પર જીત મયંક દેસાઈની સરપંચ તરીકે જીત
  • સુરત : ઓલપાડના ખોસાડીયા પ્રમોદ ગણપત પટેલનો વિજય
  • સુરેન્દ્રનગર: વઢવાણના નાના મઢાદમાં સરપંચ તરીકે જનકભા લાભૂભા ગઢવી વિજેતા

10:55 December 21

રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતનું પરિણામ

  • ગામ -બેડી

તાલુકો -રાજકોટ

જિલ્લો - રાજકોટ

વિજેતા સરપંચ - મહેશ રમેશ ચંદ્રાલા

  • ગામ -ધમલપર

તાલુકો -રાજકોટ

જિલ્લો - રાજકોટ

વિજેતા સરપંચ - વસંતબેન ધોળકિયા

  • ગામ -મઘરવાડા

તાલુકો -રાજકોટ

જિલ્લો - રાજકોટ

વિજેતા સરપંચ - હેતલબેન મહેશ ટોપિયા

  • ગામ- રામનગર

તાલુકો- રાજકોટ

જિલ્લો- રાજકોટ

વિજેતા સરપંચ- જયેશભાઈ બોધરા

10:39 December 21

નવસારી જિલ્લાનું પરિણામ

નવસારી જિલ્લાનું પરિણામ

  • નવસારી તાલુકાના પીનસાડ-સરોણાનું પરિણામ

સરપંચ પદે વિજેતા :- નયનભાઈ પટેલ

  • વેજલપોર ગામ

સરપંચ પદે વિજેતા :- જયશ્રીબેન હળપતિ

10:35 December 21

સાબરકાઠાંનું પરિણામ

સાબરકાઠાંનું પરિણામ

  • તાલુકો: તલોદ

ગામ: લાલાની મુવાડી

વિજેતા સરપંચ:ભાવના રણછોડ દેસાઈ

141 મતથી વિજેતા

  • તાલુકો: હિંમતનગર

ગામ: ધુલેટા

સરપંચ પદે: રાખીબેન રાઠોડ

104 મતથી વિજેતા

  • તાલુકો: ઇડર

ગામ : હિંગળાજ

સરપંચ : સંગીતાબેન ઠાકરડા

458 મતથી વિજયી

10:27 December 21

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાજપુર(ગાંભોઇ)નું પરિણામ

જિલ્લાનું નામ :- સાબરકાંઠા

તાલુકાનું નામ :- હિંમતનગર

ગામનું નામ :- રાજપુર(ગાંભોઇ)

સરપંચ: પોપટ સિહ પરમાર

504 મતથી વિજેતા

10:26 December 21

તાપી જિલ્લાના વ્યારાના શાહપુરનું પરિણામ

જિલ્લાનું નામ :- તાપી

તાલુકાનું નામ :- વ્યારા

ગામનું નામ :- શાહપુર

સરપંચ નામ: માસુબેન સુરતાનભાઈ ગામીત

10:18 December 21

સાબરકાંઠા અને દાંતાનું આવ્યું પરિણામ

  • સાબરકાંઠાના છાદરડાના સરપંચ પદના ઉમેદવાર ધવલ પટેલ 3 મતથી વિજેતા
  • દાંતાના અભાપુરાની ગણતરી પુર્ણ સરપંચ તરીકે સાકરબેન ઠાકોર વિજેતા

10:15 December 21

કચ્છમાં 7વોર્ડના સભ્યની ચૂંટણી પરિણામ ટાઈ, બન્ને ઉમેદવારને મળ્યા 53-53 મત

  • કચ્છના અબડાસા તાલુકાના છછી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ બિન હરીફ થયા હતા
  • 7વોર્ડ માં ચૂંટણી પરિણામ ટાઈ
  • કુલ 108નું મતદાન, 1 નોટા, 1 રદ અને બન્ને ઉમેદવાર ને 53-53મત મળ્યા
  • ચિઠ્ઠી નાખી ડ્રો પધ્ધતિથી સાલેમામાદ ઉઠાર વિજેતા જાહેર
  • સામેપક્ષ રમજાન અલી ગજણ પરાજય જાહેર કરવામાં આવ્યા

10:11 December 21

પાટણ અને કામરેજ આવ્યું પ્રથમ પરિણામ

  • કામરેજ તાલુકાના ઓવીયાણ ગ્રામ પંચાયત વોર્ડ નંબર 8ના સભ્ય ફાલ્ગુનીબેન રાકેશ ભાઈ પરમારની થઈ જીત
  • હનુમાનપુરાના મહિલા સરપંચ બાલુબેન ઠાકોરનો 32 મતે થયો વિજય
  • કચ્છના અબડાસા તાલુકાના સાંધવ ગ્રામ પંચાયતમાં જયવીર સિંહ ભગવાનજી જાડેજા 291 મતથી વિજય
  • રાજકોટ તાલુકાના રામનગર જયેશ બોઘરા 16 મતે સરપંચ વિજેતા
  • કચ્છના વડવા સરપંચ પદે જિતુભા જાડેજા 89 વોટથી વિજય

09:55 December 21

બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની આજે મતગણતરી

  • બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની આજે મતગણતરી
  • 14 તાલુકા મથકોએ યોજાશે મતગણતરી
  • 1877 સરપંચ તેમજ 4562 સભ્યોનું ભાવિ નક્કી થશે
  • 134 ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ યોજાશે મતગણતરી
  • 1489 કાઉન્ટીંગ ઓફિસરોની કરાઇ છે નિમણુક
  • જિલ્લામાં 82.34 ટકા થયું હતું મતદાન
  • મતગણતરીને લઈને ગ્રામજનોમાં ઉત્સાહ

09:25 December 21

ગાંધીનગર જિલ્લાની 156 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી

  • જિલ્લાની 156 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી
  • EVM સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી મતગણતરીની શરૂઆત કરાઈ
  • એક સાથે 14 ગામોની મતગણતરી હાથ ધરાઈ
  • ગાંધીનગરની 179 ગ્રામ પંચાયતોમાંથી 22 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી
  • સરપંચની સીટ માટે 539 ઉમેદવારો, જ્યારે વોર્ડની 578 બેઠક પર 1323 ઉમેદવારો મેદાને

09:24 December 21

વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની 8 સ્થળે મતગણતરી

  • વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80.16 ટકા મતદાન થયું હતું
  • 8 સ્થળોએ 27 હોલમાં 136 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે
  • મતગણતરી માટે 668 સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ, 164 સેવકો બજાવશે ફરજ
  • વડોદરા, પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર તાલુકામાં મતગણતરી હાથ ધરાશે
  • સવારે 9 વાગ્યાથી શરૂ થવાની હતી મતગણતરી
  • 9 વાગ્યાનો સમય વીતવા છતાં હજી મતગણતરી શરૂ નહીં

09:20 December 21

સુરેન્દ્રનગર જિલ્લામાં 390 ગ્રામ પંચાયતની અલગ અલગ 9 સ્થળો પર મતગણતરી

  • સુરેન્દ્રનગર જિલ્લામાં 390 ગ્રામ પંચાયતની અલગ અલગ 9 સ્થળો પર મતગણતરી
  • 116 રૂમમાં મતગણતરી હાથ ધરવામાં આવશે
  • સરપંચ પદ માટે 379 અને સભ્યો માટે 1938 ઉમેદવારોનું ભાવિ સાંજ સુધીમાં થશે નક્કી
  • ગણતરી દરમિયાન કુલ 116 ચૂંટણી અધિકારી, 116 મદદનીશ ચૂંટણી અધિકારી હાજર
  • સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર, આરોગ્ય સ્ટાફ , પોલીસ સહિત અંદાજે 5000થી વધુનો સ્ટાફ
  • જિલ્લામાં કુલ મતદાન 77.97 ટકા નોંધાયુ હતું મતદાન

09:17 December 21

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી શરૂ

  • જિલ્લાના વિવિધ મામલતદાર કચેરીઓ અને નક્કી કરાયેલા સ્થળ ઉપર મતગણતરીની પ્રક્રિયા શરૂ
  • મતગણતરી માટે કુલ 562 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી
  • તમામ મતદાન મથકો ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો
  • સૌપ્રથમ સરપંચના બેલેટ પેપરની ગણતરી કરાશે અને ત્યારબાદ વોર્ડના સભ્યોની મતગણતરી થશે

09:04 December 21

રાજકોટમાં ગ્રામ પંચાયતોની મતગણતરીની કરી શરૂયાત યોજાશે

  • રાજકોટમાં આજે જેતપુર ગ્રામપંચાયતમાં 41 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાશે
  • જેતપુર સેન્ટ ફ્રાસીસ સ્કૂલ ખાતે મતગણતરી શરુ કરવામા આવી
  • 41 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યોનું ભાવિ મત પેટીમાંથી બહાર નિકળશે

08:54 December 21

કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના મતગણતરી મથકો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

  • કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના મતગણતરી મથકો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
  • 10 તાલુકાની 361 ગ્રામ પંચાયતો માટે 73.98 ટકા થયું હતું મતદાન
  • ભુજ તાલુકાની 57 ગ્રામ પંચાયતની મતગણતરી ભુજના લાલન કોલેજ ખાતે શરૂ
  • ભુજના લાલન કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો

08:48 December 21

અંબાજી, દાંતામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરુ

  • તાલુકાના 42 ગામના સરપંચ અને વોર્ડના સભ્યોનું ભાવી ખુલશે મતપેટી માંથી
  • મતદાન મતગણતરી સેન્ટર ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો
  • બેલેટ પેપરની ગણતરી હોવાથી મતગણતરી મોડા સુધી ચાલી શકે છે
  • મતગણતરી વિજેતા ઉમેદવાર માટે હાઇવે ઉપર ફુલહાર ની પણ દુકાનો લાગી

08:37 December 21

મહુવામાં 57 ગ્રામ પંચાયતની બેઠકો પર થશે મત ગણતરી

  • મહુવામાં 78 માંથી બેઠકો 15 સમરસ થઈ હતી
  • આજે 57 ગ્રામ પંચાયતની બેઠકો પર થશે મત ગણતરી
  • 150થી વધુ કર્મચારીઓ જોડાયા મત ગણતરીમાં
  • કોરોનાના કારણે વિજય સરઘસ પર મુકાયો પ્રતિબંધ

08:33 December 21

દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતોના પરિણામો આજે થશે જાહેર

  • દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતોના પરિણામો આજે થશે જાહેર
  • જિલ્લાના 4 તાલુકા મથકો પર મત ગણતરી શરૂ કરવામાં આવશે
  • ચૂંટણી પરિણામોને લઈને સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ

08:29 December 21

સાબરકાંઠામાં 8 તાલુકા મથક પર થશે મતગણતરી

  • 231 ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ સભ્યોનું ભાવી આવશે બહાર
  • જિલ્લામાં તમામ તાલુકા મથકે યોજાશે મત ગણતરી
  • 75 ટકાથી વધારે નોંધાયું હતું મતદાન
  • 73 ચૂંટણી અધિકારી તેમજ 73 મદદનીશ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી યોજાશે
  • 8 જિલ્લા મથકો ઉપર 52 હોલમાં મતગણતરી યોજાશે
  • 73 જેટલા ટેબલ ઉપર મતગણતરી કરાશે
  • 446 મતગણતરી માટે ફાળવાયો છે સ્ટાફ
  • 635 જેટલા પોલીસ જવાનો મત ગણતરી સ્થળે રહેશે હાજર
  • આરોગ્ય વિભાગ તરફથી પણ 75 જેટલા કર્મચારી ફરજ બજાવશે
  • કોરોનાની ગાઈડ લાઈનનું કરાશે પાલન
  • 148 જેટલા વર્ગ-૪ના કર્મચારીઓ મતગણનામાં જોડાયા

08:06 December 21

ઝોન પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી

ઝોન પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી

  • દક્ષિણ ગુજરાત: 57 ટકા
  • ઉત્તર ગુજરાત: 62 ટકા
  • સૌરાષ્ટ્ર કચ્છ: 60 ટકા
  • મધ્ય ગુજરાત: 58 ટકા
  • રાજ્યમાં સરેરાશ કુલ મતદાન: 62 ટકા

08:04 December 21

મતગણતરીની વ્યવસ્થા

તગણતરીની વ્યવસ્થા

  • મતગણતરી સ્થળની સંખ્યા: 344
  • મતગણતરી હોલની સંખ્યા: 1711
  • મતગણતરી ટેબલની સંખ્યા: 4519
  • મતગણતરી સ્ટાફની સંખ્યા: 19,916
  • મતગણતરી સ્થળ પોલીસ સ્ટાફની સંખ્યા: 14,291
  • મતગણતરી આરોગ્ય સ્ટાફની સંખ્યા: 2576
  • વર્ગ 4ના અધિકારીઓની સંખ્યા: 5914

07:23 December 21

9 કલાકથી શરૂ થશે મત ગણતરી

  • આજે 21 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે શરૂ થશે મત ગણતરી
  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી
  • જેમાં છ કિસ્સામાં મહત્વના કામકાજમાં ક્ષતિ અથવા કાર્યરીતિની ક્ષતિના કારણે 20 ડીસેમ્બરના રોજ પુન: મતદાન યોજવામાં આવ્યું હતું
Last Updated :Dec 21, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.