ત્રિપાંખીયા જંગમાં સાધુ અજમાવશે પોતાની કિસ્મત, ઋષિભારતી બાપુએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

author img

By

Published : Nov 17, 2022, 10:07 PM IST

ત્રિપાંખીયા જંગમાં સાધુ અજમાવશે પોતાની કિસ્મત, ઋષિભારતી બાપુએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

બોટાદની ભૂમિ ઉપર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) ત્રિપાંખીયા જંગ લડાવા જઇ રહ્યો છે ત્યારે બોટાદ 107 વિધાનસભામાં ( Botad Assembly Seat ) સાધુએ ( Rishibharti Bapu Independent candidate ) પણ પોતાની કિસ્મત અજમાવી છે. રાજકીય ષડયંત્ર કહો કે સાધુની ઈચ્છા પણ ચતુષ્કોણીય જંગ બોટાદની પવિત્ર ભૂમિ ઉપર ખેલાવા જઇ રહ્યો છે.

બોટાદ બોટાદ 107 વિધાનસભા ( Botad Assembly Seat ) ઉપર સાધુએ ઉમેદવારી નોંધાવી છે. બોટાદના ગઢડા બાદ બોટાદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અપક્ષ ઉમેદવારી ( Rishibharti Bapu Independent candidate )પણ બોટાદમાં સાધુએ નોંધાવતા મતોના વિભાજનની (Gujarat Assembly Election 2022 ) શક્યતાઓ વધી ગઈ છે. કોણ છે આ સાધુ જાણો.

રાજસત્તા અને ધર્મસત્તાનું મિલન સમજી સાધુની ઉમેદવારી બોટાદ 107 વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપની લડાઈ (Gujarat Assembly Election 2022 ) માં સાધુએ વચ્ચે ઝંપલાવ્યું છે. બોટાદ 107 વિધાનસભા ( Botad Assembly Seat ) ઉપર ભાજપે ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસે ઉમેદવાર બદલી મનહર પટેલને ટીકીટ આપી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈ મકવાણાને ટીકીટ આપી છે. આ ત્રિપાંખીયા જંગમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 સાધુએ અપક્ષ ઉમેદવારી નોધાવી છે. ભારતીબાપુના શિષ્ય ઋષિ બાપુએ ( Rishibharti Bapu Independent candidate ) પણ અહીંયા બોટાદ વિધાનસભામાં ઉમેદવારી નોંધાવી છે.

રાજસત્તા અને ધર્મ સત્તા વર્ષોની પરંપરા તેમણે ( Rishibharti Bapu Independent candidate )કહ્યું કે આ પરંપરા ચાલી આવી રહી છે. પરંપરા નિભાવવા માટે આજે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સંતોનું યોગદાન ભારત વર્ષ અને સનાતન ધર્મ માટે હશે. જે સરદાર વલ્લભભાઈ અને પૂજ્ય ગાંધી બાપુનું સપનું છે. બોટાદકરની પવિત્ર ભૂમિ ઉપર ઝવેચંદ મેઘાણીએ સંતો માટે લખ્યું છે કે "જનની જોડે સખી નહિ જડે રે લોલ" જેવો રહ્યો છે. રાજકીય માધ્યમથી કેન્દ્રમાં સંતોની સેવા હોઈ જ પરંતુ રાજકીય સેવાના માધ્યમથી સેવાનું વ્યાપક સ્વરૂપ મળે છે. બોટાદમાં અમારા ઘણા ભક્તો છે હું જીતીશ તો ઘણા બોટાદના કામો છે તે પુરા કરીશ.

ત્રિપાંખીયા જંગમાં સાધુએ વચ્ચે ઠેકડો મારતા સમીકરણ બોટાદમાં સૌથી વધુ વસ્તી કોળી સમાજની અને બાદમાં સતવારા અને પટેલ સમાજ આવે છે. બોટાદ બેઠક ( Botad Assembly Seat ) પર આપ દ્વારા કોળી ઉમેદવાર મુકવામાં આવ્યો છે ભાજપ કોંગ્રેસે પટેલ સમાજના ઉમેદવારો મુક્યા છે. ત્યારે કોંગ્રેસના મનહર પટેલ લોકોમાં ખૂબ પ્રચલિત અને ખેડૂતોના કિસ્સામાં આગળ રહ્યા છે. ત્યારે ભાજપના સૌરભ પટેલ ગામના સ્થાયી હોવાથી ભાજપ સાથે મોટો શિક્ષિત વર્ગ છે. ત્યારે નાતજાત વગરના સાધુનો ( Rishibharti Bapu Independent candidate ) અપક્ષ તરીકેની ઉમેદવારી પટેલ અને સતવારા સમાજના મત તોડી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આખરે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લોકો ક્યાં મુદ્દા પર (Gujarat Assembly Election 2022 ) મતદાન કરે છે અને સાધુની ઉમેદવારી રંગ લાવશે કે કેમ ?.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.