ગુજરાત વિધાનસભાની ચૂંટણીને Gujarat Assembly Election 2022 આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે આ પહેલા ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અને આજે છેલ્લા દિવસે વડોદરા શહેરની Vadodara assembly seat પાંચ વિધાનસભા બેઠકોમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારી પત્ર ભરવા ભીડ જામી હતીવડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને Gujarat Assembly Election 2022 લઈ ઉમેદવારો એક પછી એક ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે આજે બીજા તબક્કાના અંતિમ દિવસે વડોદરા શહેરની Vadodara assembly seat પાંચ વિધાનસભા બેઠકોમાં ભાજપ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા ભાજપના માંજલપુર વિધાનસભાના ઉમેદવાર યોગેશ પટેલ સયાજીગંજ વિધાનસભા બેઠકના ઉમેદવાર કેયુર રોકડીયા તો અકોટા વિધાનસભા બેઠકના Akota assembly seat ઉમેદવાર ચૈતન્ય દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતો તો બીજી તરફ કોંગ્રેસમાંથી અકોટા વિધાનસભા બેઠકના ઉમેદવાર ઋત્વિજ જોશી શહેરવાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર ગુણવંતરાય પરમાર સાથે વાઘોડિયા અને પાદરમાં ભાજપના બળવો કરનાર મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ ક્ષણોમાં ભાજપ કોંગ્રેસની ભીડ જામીસત્તાનો નશો આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના અકોટા બેઠકના Candidate for Akota seat ઉમેદવાર ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે જીતના વિશ્વાસ સાથે આજે ઉમેદવારી નોંધાવી છે ભાજપમાં 27 વર્ષમાં કુશાસનના અંત માટે પરિવર્તન આવશે મોંઘવારી બેરોજગારીથી ત્રસ્ત પ્રજા કંટાળી છે આ પ્રજા પોતાના ટેક્સના પૈસા ભરે છે પણ વેરાનું વળતર નથી મળતું ભાજપથી કંટાળેલી પ્રજા કોંગ્રેસની સરકાર બનાવશે અને જૂનું વડોદરા વિકસાવશું અને સત્તાનો નશો પ્રજા ઉતારશે તેવું જણાવ્યું હતું માર્જિનથી જીતીશ આ અંગે ભાજપના માંજલપુરના ઉમેદવાર યોગેશ પટેલે જણાવ્યું કે તમામ હિતેષુ ભેગા મળી રેલી સ્વરૂપે ફોર્મ ભર્યું છે અને મેન્ડેડ પણ રાજુ કરવામાં આવ્યું છે ત્યારે સત્તત સાત ટર્મથી જીત્યા જે વડોદરા જિલ્લાની બધીજ સીટો કરતા વધુ માર્જિનથી જીત મેળવી છે હજુ પણ વધુ માર્જિનથી માંજલપુરની સીટ પર જીતીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો