PM મોદીનું ઇઝરાયલી સંસદને સંબોધન, કહ્યું 'ભારતીયોની મિત્રતાનો સંદેશ લઈને આવ્યો છું' - PRIME MINISTER NARENDRA MODI

🎬 Watch Now: Feature Video

thumbnail
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 9:37 PM IST

|

Updated : February 25, 2026 at 9:50 PM IST

1 Min Read
Choose ETV Bharat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા છે. તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારાએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ નેતન્યાહૂને ગળે લગાવીને તેમનો આભાર માન્યો. બુધવારે ઇઝરાયલી સંસદને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના વડા પ્રધાન તરીકે, હું 1.4 અબજ ભારતીયોની મિત્રતાનો સંદેશ લઈને આવ્યો છું.

પીએમ મોદી આજે જેરુસલેમની યાત્રા કરશે, જ્યાં તેઓ ઇઝરાયલી સંસદને સંબોધિત કરી રહ્યા છે. તેઓ ઇઝરાયલી સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. પીએમ મોદી અગાઉ 2017 માં ઇઝરાયલની મુલાકાતે ગયા હતા, જે ઇઝરાયલની તેમની બીજી મુલાકાત હતી.

Last Updated : February 25, 2026 at 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details