અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા અંતિમ પડાવમાં, જય રણછોડ માખણ ચોરના જયઘોષ - AHMEDABAD RATH YATRA
🎬 Watch Now: Feature Video

Published : July 16, 2026 at 7:06 PM IST
|Updated : July 16, 2026 at 10:33 PM IST
અમદાવાદ: જય જગન્નાથ… આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળી ગયા છે અને નગરજનોને અલૌકિક દર્શન આપી રહ્યા છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર - બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રથયાત્રાનો રુટ
• જગન્નાથ મંદિર
• AMC ઓફિસ
• ઢાળની પોળ
• રાયપુર ચકલા
• ખાડિયા
• કાલુપુર રેલવે સ્ટેશન
• કાલુપુર દરવાજા
• સરસપુર
• પ્રેમ દરવાજા
• દિલ્હી ચકલા
• શાહપુર દરવાજા
• આર.સી. હાઈસ્કૂલ
• ઘી કાંટા
• માણેકચોક
• જગન્નાથજી મંદિર