Gujarat Budget: ગુજરાતનું વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ, નાણામંંત્રી કનુ દેસાઈ પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે - GUJARAT BUDGET 2026
🎬 Watch Now: Feature Video

Published : February 18, 2026 at 1:03 PM IST
|Updated : February 18, 2026 at 2:24 PM IST
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે આજે ગુજરાતનું વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણા મંત્રી કનુદેસાઇ પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ, મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનામાં રાખીને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. વર્ષ 2025-26 માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત નાણામંત્રી દ્વારા કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં સરકાર દ્વારા મેડિકલ, ઇન્ફાસ્ટ્રક્ચર, ફાર્માસ્યુટિકલ, ખેતી, રમત ગમત જેવા વિષયો પર ભાર મૂકવામાં આવી શકે છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બજેટમાં મહત્વની જોગવાઈઓ થઈ શકે છે. ગત વર્ષની સરખામણીમાં આ વખત બજેટમાં વધારો થઈ શકે છે. વર્ષ 2025-26નું રુ. 3.70 લાખ કરોડનું બજેટ નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કર્યું હતું.