નવી દિલ્હી: પેરિસમાં ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર (7 ઓગસ્ટ) સ્વદેશ પરત ફરી છે. પેરિસમાં ઈતિહાસ રચ્યા બાદ મનુ ભાકર નવી દિલ્હી સ્થિત 10 જનપથ પર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી મનુને ઓલિમ્પિકમાં દેશનું ગૌરવ વધારવા બદલ શુભેચ્છા પાઠવી હતી, મહત્વપૂર્ણ છે કે, પરિસ ઓલિમ્પિકમાંથી મેડલ જીતીને સ્વદેશ પરત ફરેલી મનુનું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મનુ ભાકરે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી, પેરિસ ઓલિમ્પિકમાં જીતી લાવી છે 2 મેડલ
By ANI
Published : Aug 8, 2024, 9:47 AM IST
|Updated : Aug 8, 2024, 2:07 PM IST