અન્ય ટોપ ન્યૂઝ

The success story of Amul: અમૂલ શ્વેતક્રાંતિની કહાની છે દમદાર, અમૂલ- GCMMFLને 50 વર્ષ પૂર્ણ

ગુજરાતના આણંદ સ્થિત અમૂલ એ માત્ર એક મિલ્ક બ્રાન્ડ નથી. પણ દેશની શ્વેતક્રાંતિનું કેન્દ્રસ્થાન અને દેશની મિલ્ક કેપિટલ છે. 1946માં સ્થાપેલી અમૂલ હવે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)ના માધ્યમથી દેશને દૂધ અને દૂધ બનાવટો પુરી પાડે છે. અમૂલ- GCMMFLને 50 વર્ષ પૂર્ણ થતાં તેની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉજવાશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. શું છે દેશમાં શ્વેત ક્રાંતિ સર્જક અમૂલની કહાની, જાણીએ આ સ્પેશિયલ સ્ટોરીમાં...

4 Min Read

Feb 22, 2024

ટ્રેન્ડિંગ

(કોઈ પણ ટૉપિક ઉપર ક્લિક કરો)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.