thumbnail

બોલ માડી અંબે! અંબાજી જતા પદયાત્રીઓએ બપોરની ગરમીમાં કેમ્પમાં લીધો આરામ... - mahesana news

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 2:01 PM IST

મહેસાણા: હાલ નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. અને વરસાદનો વિરામ અને પદયાત્રીઓને નડતો ગરમીનો તાપ... વાત છે અંબાજી જતા પદયાત્રીઓની કે જેઓ બપોરના સમયે વિરામ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. વરસાદે હમણાં વિરામ લીધો છે. તેથી બપોરના સમયે તડકો રહે છે. ત્યારે અંબાજી જતા પદયાત્રીઓને બપોરના સમયે ગરમી લાગતા ખેરાલુથી સતલાસણા વચ્ચે વગાવેલા કૅમ્પોમાં યાત્રિકો વિરામ લેતા નજરે પડી રહ્રયા છે. સવારે અને મોડી સાંજ બાદ રાત્રે પદયાત્રીઓ ચાલવાનું વધુ પસંદ કરતા હોય છે. વરસાદના વિરામને કારણે બપોરે પદયાત્રીઓને ગરમીથી રાહત મેળવવા બપોરે આરામ મેળવી લેતા હોય છે. અને વહેલી સવારે તેમજ મોડી રાત સુધી પદયાત્રીઓ અંબાજી તરફ આગળ વધ્યા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.