ETV Bharat / state

નર્મદા પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર પર તવાઈ, 2000 થી વધુને કર્યો દંડ - HELMET DRIVE

હેલ્મેટ ડ્રાઇવના માધ્યમથી લોકો સુધરે અને પોતાનો જીવ ન ગુમાવે તે માટે હેલ્મેટ પહેરો અને જીવ બચાવોની સમજણ પણ આપવામાં આવી રહી છે.

નર્મદા પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર પર તવાઈ
નર્મદા પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર પર તવાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 22, 2025 at 11:58 AM IST

1 Min Read

નર્મદા: જિલ્લામાં અકસ્માતના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત બાઇક સવાર લોકોના અકસ્માતમાં વધારો થતાં અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાથી જીવ ગયા છે. આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નર્મદા પોલીસ એક્શનમાં આવી છે. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આખા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

નર્મદા પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, હેલ્મેટ અને સીટ બેલ્ટ ડ્રાઈવને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 2000 કરતા વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ડ્રાઇવના માધ્યમથી લોકો સુધરે અને પોતાનો જીવ ન ગુમાવે તે માટે હેલ્મેટ પહેરો અને જીવ બચાવોની સમજણ પણ આપવામાં આવી રહી છે.

હેલ્મેટ પહેરો અને જીવ બચાવોની સમજણ પણ આપવામાં આવી (Etv Bharat Gujarat)

જોકે લોકો હજુ પણ હેલ્મેટ પહેરતા થાય નથી, ઉપરાંત આ મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરતા લોકો રોષે પણ ભરાઈ રહ્યા છે. તો કેટલાક લોકો હેલ્મેટ નહીં પહેરી આવતા પોલીસને ચકમો આપી ભાગી પણ જતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો:

  1. અમરેલી પોલીસે 130 પૂર્વ અપરાધીઓ સાથે સંવાદ કર્યો, આપી આ સલાહ
  2. અમદાવાદની 4 રબારી વસાહતોની જમીનને લઈને AMCનો મોટો નિર્ણય, 1000 પરિવારોને થશે લાભ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.