ETV Bharat / state

ઉનાળાની કારઝાર ગરમીમાં નર્મદા જિલ્લો, પ્રવાસીઓ માટે બન્યો હોટ ફેવરીટ - NARMADA NEWS

ઉનાળાની ગરમીમાં પણ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો બન્યો હોટ ફેવરિટ, એક લાખથી વધુ વૃક્ષો વચ્ચે નિર્માણ પામેલ વગડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.

નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે બન્યો હોટ ફેવરીટ
નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે બન્યો હોટ ફેવરીટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 24, 2025 at 6:26 PM IST

1 Min Read

નર્મદા: સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાં પ્રવાસીઓ હિલ સ્ટેશનનો અને ઠંડા પ્રદેશો પર જવાનું ઇચ્છતા હોય છે, ત્યારે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જિલ્લામાં કોઈ પણ સીઝન હોય પ્રવાસીઓ માટે બધી સીઝન માટે અનુકૂળ જગ્યાઓ છે. જ્યાં પ્રવાસીઓ પોતાનું વેકેશન મનોરંજન મેળવે છે.

ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલ વનવગડો આમ તો રિસોર્ટ જેવો લાગશે. જંગલ વિસ્તારમાં અંતરિયાળ હોય જ્યાં એક લાખ કરતા વધુ વૃક્ષો લીલાછમ હોય અહીંયા, અન્ય જગ્યા કરતા 15 થી 20 ડિગ્રી તાપમાન ઓછું જ જોવા મળશે.

નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે બન્યો હોટ ફેવરીટ (Etv Bharat Gujarat)

કુદરતી વાતવરણ પણ એટલું સુંદર કે, અહીંયાથી બહાર જવાનું મન ના થાય અને રાત્રે તો ઠંડી હવા એવી આવે કે એસી પંખાની પણ જરૂર ના પડે, આ વનવગડો કોઈ ઉંચાઈ પર નથી પણ ફૂલ ઝાડ થી એટલું સુંદર વિકાસ કર્યો છે કે, હિલ સ્ટેશનનો અહેસાસ કરાવે છે.

આ પણ વાંચો:

  1. રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ, ભવ્ય નગરયાત્રામાં લાખો ભક્તો જોડાયા
  2. નર્મદા પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર પર તવાઈ, 2000 થી વધુને કર્યો દંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.