ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા મહેસુલ વિભાગના 31 GAS કેડરના અધિકારીઓની એક સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં ક્લાસ ટુમાં ફરજ બજાવતા અધિકારીઓને 3 મામલતદારની બઢતી કરવામાં આવી છે. વધુમાં વાત કરીએ તો રૂપા પટેલ, એમ જે ભરવાડ અને ભૂમિ કેશવાલાને વેઈટિંગ પોર પોસ્ટિંગથી નિમણૂંકના આદેશ કરાયા છે. આ સમગ્ર આદેશને લઈને અહીં જાણીએ કે કોને ક્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આગળ વાંચો સમગ્ર લિસ્ટ...



