ETV Bharat / state

થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી કાર્બોસેલનો 2.20 કરોડનો જથ્થો જપ્ત - CARBOCEL SEIZURE

ચોટીલા નાયબ કલેકટર ચોટીલા પ્રાન્ત અધિકારી અને મામલતદાર સહિત દ્વારા, થાન તાલુકાના સોનગઢ ગામમાં કાર્બોસિલ ખનીજ ચોરી પર રેડ કરવામાં આવી.

થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી કાર્બોસેલનો 2.20 કરોડનો જથ્થો જપ્ત
થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી કાર્બોસેલનો 2.20 કરોડનો જથ્થો જપ્ત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 16, 2025 at 5:24 PM IST

1 Min Read

સુરેન્દ્રનગર: જિલ્લાના થાનગઢ ચોટીલા પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાની અનેક ફરિયાદો મોટા પ્રમાણમાં થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, ત્યારે ચોટીલા નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી અને તેની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં બે અલગ અલગ સ્થળો પર આકસ્મિત ચેકિંગ કરી રેડ કરાઈ હતી.

એક લોડર તેમજ ત્રણ જેસીબી અને કાર્બોસેલ સહિત કુલ રૂપિયા 2.20 કરોડ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં બ્લેક ટેપ ખનીજ મૂડીમાં સફેદ માટે અને ભાનમાં કાર્બોસિલનું ખનીજ મોટા પ્રમાણમાં મળી આવે છે, ત્યારે ભૂમિ માફીયાઓ દ્વારા કરોડો રૂપિયાની કનીજ ચોરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ઓવરલોડ ડમ્પર ખનીજ વાન કરતાં અને ખનીજ ચોરીઓ સામે ખાણ ખનીજ વિભાગ આરટીઓ અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી કાર્બોસેલનો 2.20 કરોડનો જથ્થો જપ્ત (Etv Bharat Gujarat)
થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી કાર્બોસેલનો 2.20 કરોડનો જથ્થો જપ્ત (Etv Bharat Gujarat)

ચોટીલા પ્રાંત અને નાયબ કલેકટર દ્વારા ખનીજ ચોરી બાબતે અગાઉ પણ જામવાડી અને ભડુલાની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવા સહિત 89 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અલગ અલગ સ્થળો પર સરકારી ખરાબ અને ગૌચર સહિત માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર ખનીજ થતું હોવાનું ખુલવા પામતા જે માલિકીની જમીન હોય છે, તેના પર શ્રી સરકાર કરવાની દરખાસ્ત મૂકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. ચોટીલામાં ચાર ગામમાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપાયો, ગોડાઉનમાંથી 64 લાખનો મુદ્દામાલ જપ્ત
  2. ચોટીલા: ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન માટે પદયાત્રીઓનો ધસારો, સેવા કેમ્પો ધમધમ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.