ગુજરાત વિધાનસભા ગૃહનો 7મો દિવસ, પશ્નોત્તરીકાળથી શરૂઆત

author img

By ETV Bharat Gujarati Desk

Published : Feb 9, 2024, 10:19 AM IST

Updated : Feb 9, 2024, 11:09 AM IST

ગુજરાત વિધાનસભા ગૃહનો 7મો દિવસ

10:14 February 09

ગુજરાત વિધાનસભા ગૃહનો આજે 7મો દિવસ છે. પશ્નોત્તરીકાળથી સત્રની શરૂઆત થઈ છે. નાણા, ઉર્જા, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, સહકાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા, અંદાજ પત્ર સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ.

Last Updated :Feb 9, 2024, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.